Hymn No. 9341
અનેક વિચારો કર્યાં, અટવાયા વિચારોમાં, એ વિચારો ખોટા છે
anēka vicārō karyāṁ, aṭavāyā vicārōmāṁ, ē vicārō khōṭā chē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18828
અનેક વિચારો કર્યાં, અટવાયા વિચારોમાં, એ વિચારો ખોટા છે
અનેક વિચારો કર્યાં, અટવાયા વિચારોમાં, એ વિચારો ખોટા છે
બન્યો ના પ્રેમ જીવનમાં પાણીદાર, જીવનમાં એ પ્રેમ ખોટા છે
ચૂસ્યા વિના રક્ત ચૂસ્યાં અનેક, ઘડતર જીવનાં એવાં ખોટાં છે
સમજણને બનાવી ના ધારદાર, એવી સમજણ ખોટી છે
પકડાઈ જાય એવાં બહાનાં કાઢયાં, એવાં બહાનાં ખોટાં છે
જીવનભર કામ ના લાગ્યા અન્યને, એવું જીવતર ખોટું છે
સુખી થાવા કરવા પડે દુઃખી અન્યને, એવું સુખ તો ખોટું છે
એકલવાયું જીવન સાધના માટે સારું છે, સંસાર માટે ખોટું છે
જરૂર પડતો ગુસ્સો સારો છે, અતિ ગુસ્સો જીવનમાં ખોટો છે
ભોળપણ જીવનમાં સારું છે, અતિરેક એનો જીવનમાં ખોટો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēka vicārō karyāṁ, aṭavāyā vicārōmāṁ, ē vicārō khōṭā chē
banyō nā prēma jīvanamāṁ pāṇīdāra, jīvanamāṁ ē prēma khōṭā chē
cūsyā vinā rakta cūsyāṁ anēka, ghaḍatara jīvanāṁ ēvāṁ khōṭāṁ chē
samajaṇanē banāvī nā dhāradāra, ēvī samajaṇa khōṭī chē
pakaḍāī jāya ēvāṁ bahānāṁ kāḍhayāṁ, ēvāṁ bahānāṁ khōṭāṁ chē
jīvanabhara kāma nā lāgyā anyanē, ēvuṁ jīvatara khōṭuṁ chē
sukhī thāvā karavā paḍē duḥkhī anyanē, ēvuṁ sukha tō khōṭuṁ chē
ēkalavāyuṁ jīvana sādhanā māṭē sāruṁ chē, saṁsāra māṭē khōṭuṁ chē
jarūra paḍatō gussō sārō chē, ati gussō jīvanamāṁ khōṭō chē
bhōlapaṇa jīvanamāṁ sāruṁ chē, atirēka ēnō jīvanamāṁ khōṭō chē
|
|