Hymn No. 9364
અમે તો દિલ પહેલા જ હારી ચૂક્યા છીએ, બીજું તમે શું જીતવાના
amē tō dila pahēlā ja hārī cūkyā chīē, bījuṁ tamē śuṁ jītavānā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18851
અમે તો દિલ પહેલા જ હારી ચૂક્યા છીએ, બીજું તમે શું જીતવાના
અમે તો દિલ પહેલા જ હારી ચૂક્યા છીએ, બીજું તમે શું જીતવાના
અમારી હારથી છે જીત અમારી, લૂંટાઈ ગયા પછી વધુ શું લૂંટવાના
રોકી ના શકશે જીત કે હાર, નથી કાંઈ રાહ અમારી બદલાવાની
પ્રેમ તો છે તર્પણ ને પુષ્પ એનું, સંભાળી અમે એને રાખવાના
હતી ભલે એ નજર, નજરની વાત દિલમાં સંભાળી એને રાખવાના
સમાઈ જ્યાં દૃષ્ટિમાં એ એક જ દૃષ્ટિ, એના કાજે તડપ તો અનુભવવાના
રંગાયાં પ્રેમમાં તો એવાં એકએક અંગ, પ્રેમ ત્યાં તો વરસાવવાના
ખોવાયું ને ગોત્યું, છે રમત એની, એ રમતમાં ખોવાઈ જવાના
પ્રેમની ગઈ મળી જ્યાં છાયા, ધન્યધન્ય જીવન અમે અનુભવવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amē tō dila pahēlā ja hārī cūkyā chīē, bījuṁ tamē śuṁ jītavānā
amārī hārathī chē jīta amārī, lūṁṭāī gayā pachī vadhu śuṁ lūṁṭavānā
rōkī nā śakaśē jīta kē hāra, nathī kāṁī rāha amārī badalāvānī
prēma tō chē tarpaṇa nē puṣpa ēnuṁ, saṁbhālī amē ēnē rākhavānā
hatī bhalē ē najara, najaranī vāta dilamāṁ saṁbhālī ēnē rākhavānā
samāī jyāṁ dr̥ṣṭimāṁ ē ēka ja dr̥ṣṭi, ēnā kājē taḍapa tō anubhavavānā
raṁgāyāṁ prēmamāṁ tō ēvāṁ ēkaēka aṁga, prēma tyāṁ tō varasāvavānā
khōvāyuṁ nē gōtyuṁ, chē ramata ēnī, ē ramatamāṁ khōvāī javānā
prēmanī gaī malī jyāṁ chāyā, dhanyadhanya jīvana amē anubhavavānā
|
|