Hymn No. 9367
અરરર, આ તેં શું કર્યું, અરરર આ તેં શું કર્યું
ararara, ā tēṁ śuṁ karyuṁ, ararara ā tēṁ śuṁ karyuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18854
અરરર, આ તેં શું કર્યું, અરરર આ તેં શું કર્યું
અરરર, આ તેં શું કર્યું, અરરર આ તેં શું કર્યું
આપી સ્થાન દિલમાં, નામ દિલમાંથી શાને ભૂંસી દીધું
દઈદઈ આમંત્રણ પ્રેમથી, અપમાન એનું શાને કર્યું
કહેવી ના હતી વાત દિલની, શાને એ તો કહી દીધું
કારણ વિના કરી ઝઘડા ઊભા, જગ શાને ગજવી દીધું
પામવી હતી શાંતિ મન ને દિલની, અશાંતિની રાહે શાને ચાલ્યા કર્યું
સ્થાપવી હતી મૂર્તિ પ્રભુની દિલમાં, ઈચ્છાઓથી દિલને શાને હચમચાવી દીધું
પ્રેમની ગલીમાં પાડયાં પગલાં, દિલને શંકાથી શાને ભરી દીધું
જે દિલની નજદીક જાવું હતું, શાને એ દિલથી મુખ ફેરવી દીધું
સમસ્ત જગમાં રૂપ પ્રભુનું છે, અન્યને સાચું કેમ ના એ સમજાયું
એ એક જ હતા સાચા, એ એક જ હતા તારા, મુખ શાને એનાથી ફેરવી લીધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ararara, ā tēṁ śuṁ karyuṁ, ararara ā tēṁ śuṁ karyuṁ
āpī sthāna dilamāṁ, nāma dilamāṁthī śānē bhūṁsī dīdhuṁ
daīdaī āmaṁtraṇa prēmathī, apamāna ēnuṁ śānē karyuṁ
kahēvī nā hatī vāta dilanī, śānē ē tō kahī dīdhuṁ
kāraṇa vinā karī jhaghaḍā ūbhā, jaga śānē gajavī dīdhuṁ
pāmavī hatī śāṁti mana nē dilanī, aśāṁtinī rāhē śānē cālyā karyuṁ
sthāpavī hatī mūrti prabhunī dilamāṁ, īcchāōthī dilanē śānē hacamacāvī dīdhuṁ
prēmanī galīmāṁ pāḍayāṁ pagalāṁ, dilanē śaṁkāthī śānē bharī dīdhuṁ
jē dilanī najadīka jāvuṁ hatuṁ, śānē ē dilathī mukha phēravī dīdhuṁ
samasta jagamāṁ rūpa prabhunuṁ chē, anyanē sācuṁ kēma nā ē samajāyuṁ
ē ēka ja hatā sācā, ē ēka ja hatā tārā, mukha śānē ēnāthī phēravī līdhuṁ
|
|