Hymn No. 9409 | Date: 24-Sep-2000
છે જગમાં ભલે રાહ જુદી-જુદી, જુદ-જુદી રાહે ચાલે છે રાહી
chē jagamāṁ bhalē rāha judī-judī, juda-judī rāhē cālē chē rāhī
2000-09-24
2000-09-24
2000-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18896
છે જગમાં ભલે રાહ જુદી-જુદી, જુદ-જુદી રાહે ચાલે છે રાહી
છે જગમાં ભલે રાહ જુદી-જુદી, જુદ-જુદી રાહે ચાલે છે રાહી
છે જુદી-જુદી રાહ ભલે, મંઝિલ સર્વે રાહની એક થવાની
રાહે-રાહે તો ચાલી ટકરાયા જ્યાં, રાહમાં નોતરશે ખુદની તબાહી
હરેક ઇન્સાનના દિલમાં છે એક મંઝિલ, સુખી થવાની ને રહેવાની
ધાર્યું સુખ મળે જો આ જગમાં, નથી આ જગને છોડવાની તૈયારી કોઈની
રાહે-રાહે મળે વળાંક અટપટા, મંઝિલો રાહની એક થવાની
તૈયારી નથી જગમાં કોઈ ઇન્સાનની, જગમાં તો દુઃખી થવાની
દિલમાં ઊઠતાં સુખદુઃખનાં મોજાં, કરે મજબૂર નવું જગ શોધવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે જગમાં ભલે રાહ જુદી-જુદી, જુદ-જુદી રાહે ચાલે છે રાહી
છે જુદી-જુદી રાહ ભલે, મંઝિલ સર્વે રાહની એક થવાની
રાહે-રાહે તો ચાલી ટકરાયા જ્યાં, રાહમાં નોતરશે ખુદની તબાહી
હરેક ઇન્સાનના દિલમાં છે એક મંઝિલ, સુખી થવાની ને રહેવાની
ધાર્યું સુખ મળે જો આ જગમાં, નથી આ જગને છોડવાની તૈયારી કોઈની
રાહે-રાહે મળે વળાંક અટપટા, મંઝિલો રાહની એક થવાની
તૈયારી નથી જગમાં કોઈ ઇન્સાનની, જગમાં તો દુઃખી થવાની
દિલમાં ઊઠતાં સુખદુઃખનાં મોજાં, કરે મજબૂર નવું જગ શોધવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jagamāṁ bhalē rāha judī-judī, juda-judī rāhē cālē chē rāhī
chē judī-judī rāha bhalē, maṁjhila sarvē rāhanī ēka thavānī
rāhē-rāhē tō cālī ṭakarāyā jyāṁ, rāhamāṁ nōtaraśē khudanī tabāhī
harēka insānanā dilamāṁ chē ēka maṁjhila, sukhī thavānī nē rahēvānī
dhāryuṁ sukha malē jō ā jagamāṁ, nathī ā jaganē chōḍavānī taiyārī kōīnī
rāhē-rāhē malē valāṁka aṭapaṭā, maṁjhilō rāhanī ēka thavānī
taiyārī nathī jagamāṁ kōī insānanī, jagamāṁ tō duḥkhī thavānī
dilamāṁ ūṭhatāṁ sukhaduḥkhanāṁ mōjāṁ, karē majabūra navuṁ jaga śōdhavānī
|
|