Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9414 | Date: 29-Sep-2000
છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું
Chē amārā manamāṁ tō śuṁ tē tamē tō jāṇī līdhuṁ
Hymn No. 9414 | Date: 29-Sep-2000

છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું

  No Audio

chē amārā manamāṁ tō śuṁ tē tamē tō jāṇī līdhuṁ

2000-09-29 2000-09-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18901 છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું

    તમારા મનમાં છે શું ના તમે તો એ જણાવા દીધું

અમારી હરેક ચાલને તમે તો નજરમાં એને રાખી

    તમારી ચાલને તો નજરમાં તમે ના આવવા દીધી

શરીરો રહ્યાં બદલતાં અમે, ના છેતરાયા એમાં તમે

    કર્મના તંતુને ના નજર બહાર જવા તો દીધા

ભૂલ્યા અમે તમને, ના કદી ભૂલ્યા તમે અમને

    પ્રેમ વરસાવતા ને પ્રેમ કરતા રહ્યા સદા તમે અમને
View Original Increase Font Decrease Font

છે અમારા મનમાં તો શું તે તમે તો જાણી લીધું

    તમારા મનમાં છે શું ના તમે તો એ જણાવા દીધું

અમારી હરેક ચાલને તમે તો નજરમાં એને રાખી

    તમારી ચાલને તો નજરમાં તમે ના આવવા દીધી

શરીરો રહ્યાં બદલતાં અમે, ના છેતરાયા એમાં તમે

    કર્મના તંતુને ના નજર બહાર જવા તો દીધા

ભૂલ્યા અમે તમને, ના કદી ભૂલ્યા તમે અમને

    પ્રેમ વરસાવતા ને પ્રેમ કરતા રહ્યા સદા તમે અમને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē amārā manamāṁ tō śuṁ tē tamē tō jāṇī līdhuṁ

tamārā manamāṁ chē śuṁ nā tamē tō ē jaṇāvā dīdhuṁ

amārī harēka cālanē tamē tō najaramāṁ ēnē rākhī

tamārī cālanē tō najaramāṁ tamē nā āvavā dīdhī

śarīrō rahyāṁ badalatāṁ amē, nā chētarāyā ēmāṁ tamē

karmanā taṁtunē nā najara bahāra javā tō dīdhā

bhūlyā amē tamanē, nā kadī bhūlyā tamē amanē

prēma varasāvatā nē prēma karatā rahyā sadā tamē amanē
Scan Image

Gujarati Bhajan no. 9414 by Satguru Devendra Ghia - Kaka
First...940994109411...Last