Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9416 | Date: 30-Sep-2000
કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ
Karavī chē prārthanā tārī prabhu, kēma karī karuṁ tārī praśasti
Hymn No. 9416 | Date: 30-Sep-2000

કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ

  No Audio

karavī chē prārthanā tārī prabhu, kēma karī karuṁ tārī praśasti

2000-09-30 2000-09-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18903 કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ

ના જાણું યોગ્ય શબ્દો એવાં, કેમ કરી કરું તારી સ્તુતિ

ના જાણું રાગ કે રાગિણી, કેમ કરી કરું તારી આરાધના

ના જાણું છંદ કે કાવ્યરચના, કરું કરી કરું કેમ વ્યક્ત ભાવો મારા

ના જાણું કેમ કરી ધ્યાન તારું, દેજે સમજાવી સાધના તારી

ધૂણે છે જીવનકર્મની બંસરીમાં, ભક્તિ સ્થિર ક્યાંથી પામું

છે સંબંધો અનોખા આપણા, અદીઠ તાંતણાથી બંધાયા

રહસ્ય ના રહેશે સહસ્ય તારાં, એકતા તારી સાથે પામું

સુખ કાજે નથી કોઈ પ્રાર્થના, તારો સંગ જ્યાં પામું

ગોતું શબ્દો એવા, હૈયાના ભાવ વ્યક્ત કરું
View Original Increase Font Decrease Font

કરવી છે પ્રાર્થના તારી પ્રભુ, કેમ કરી કરું તારી પ્રશસ્તિ

ના જાણું યોગ્ય શબ્દો એવાં, કેમ કરી કરું તારી સ્તુતિ

ના જાણું રાગ કે રાગિણી, કેમ કરી કરું તારી આરાધના

ના જાણું છંદ કે કાવ્યરચના, કરું કરી કરું કેમ વ્યક્ત ભાવો મારા

ના જાણું કેમ કરી ધ્યાન તારું, દેજે સમજાવી સાધના તારી

ધૂણે છે જીવનકર્મની બંસરીમાં, ભક્તિ સ્થિર ક્યાંથી પામું

છે સંબંધો અનોખા આપણા, અદીઠ તાંતણાથી બંધાયા

રહસ્ય ના રહેશે સહસ્ય તારાં, એકતા તારી સાથે પામું

સુખ કાજે નથી કોઈ પ્રાર્થના, તારો સંગ જ્યાં પામું

ગોતું શબ્દો એવા, હૈયાના ભાવ વ્યક્ત કરું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavī chē prārthanā tārī prabhu, kēma karī karuṁ tārī praśasti

nā jāṇuṁ yōgya śabdō ēvāṁ, kēma karī karuṁ tārī stuti

nā jāṇuṁ rāga kē rāgiṇī, kēma karī karuṁ tārī ārādhanā

nā jāṇuṁ chaṁda kē kāvyaracanā, karuṁ karī karuṁ kēma vyakta bhāvō mārā

nā jāṇuṁ kēma karī dhyāna tāruṁ, dējē samajāvī sādhanā tārī

dhūṇē chē jīvanakarmanī baṁsarīmāṁ, bhakti sthira kyāṁthī pāmuṁ

chē saṁbaṁdhō anōkhā āpaṇā, adīṭha tāṁtaṇāthī baṁdhāyā

rahasya nā rahēśē sahasya tārāṁ, ēkatā tārī sāthē pāmuṁ

sukha kājē nathī kōī prārthanā, tārō saṁga jyāṁ pāmuṁ

gōtuṁ śabdō ēvā, haiyānā bhāva vyakta karuṁ
Scan Image

Gujarati Bhajan no. 9416 by Satguru Devendra Ghia - Kaka
First...941294139414...Last