Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 406 | Date: 14-Mar-1986
કર્મો કર્યાં છે, એવાં કેવાં માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં
Karmō karyāṁ chē, ēvāṁ kēvāṁ māḍī, kē tujathī dūranō dūra jāuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 406 | Date: 14-Mar-1986

કર્મો કર્યાં છે, એવાં કેવાં માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં

  No Audio

karmō karyāṁ chē, ēvāṁ kēvāṁ māḍī, kē tujathī dūranō dūra jāuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-03-14 1986-03-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1895 કર્મો કર્યાં છે, એવાં કેવાં માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં કર્મો કર્યાં છે, એવાં કેવાં માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં

બે ડગલાં ભરું જ્યાં તારી પાસે, માયામાં ફરી-ફરી હડસેલાઉં

નિર્ણય કરું જ્યાં માયા છોડવા માડી, ફરી-ફરી એમાં બંધાઉં

ક્રમ ચાલ્યો છે આ જૂનો, ન એ બદલાયો કે ન હું બદલાઉં

માયાથી થાકું જ્યારે હું તો, હૈયેથી માડી બહુ-બહુ પસ્તાઉં

માયા ત્યાં નવું રૂપ ધરીને આવે માડી, ફરી એમાં ઘસડાઉં

તારી માયા તોડવી લાગે આકરી, નિત્ય પ્રયત્નો કરતો જાઉં

સફળ હજી નથી થયો માડી, કહે હવે હું ક્યાં જાઉં

કરુણા કરી અંતર ન રાખ માડી, હવે તો રસ્તો બતાવ

કરજો કરુણા એવી માડી, તારી માયામાં ફરી ના ફસાઉં
View Original Increase Font Decrease Font

કર્મો કર્યાં છે, એવાં કેવાં માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં

બે ડગલાં ભરું જ્યાં તારી પાસે, માયામાં ફરી-ફરી હડસેલાઉં

નિર્ણય કરું જ્યાં માયા છોડવા માડી, ફરી-ફરી એમાં બંધાઉં

ક્રમ ચાલ્યો છે આ જૂનો, ન એ બદલાયો કે ન હું બદલાઉં

માયાથી થાકું જ્યારે હું તો, હૈયેથી માડી બહુ-બહુ પસ્તાઉં

માયા ત્યાં નવું રૂપ ધરીને આવે માડી, ફરી એમાં ઘસડાઉં

તારી માયા તોડવી લાગે આકરી, નિત્ય પ્રયત્નો કરતો જાઉં

સફળ હજી નથી થયો માડી, કહે હવે હું ક્યાં જાઉં

કરુણા કરી અંતર ન રાખ માડી, હવે તો રસ્તો બતાવ

કરજો કરુણા એવી માડી, તારી માયામાં ફરી ના ફસાઉં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmō karyāṁ chē, ēvāṁ kēvāṁ māḍī, kē tujathī dūranō dūra jāuṁ

bē ḍagalāṁ bharuṁ jyāṁ tārī pāsē, māyāmāṁ pharī-pharī haḍasēlāuṁ

nirṇaya karuṁ jyāṁ māyā chōḍavā māḍī, pharī-pharī ēmāṁ baṁdhāuṁ

krama cālyō chē ā jūnō, na ē badalāyō kē na huṁ badalāuṁ

māyāthī thākuṁ jyārē huṁ tō, haiyēthī māḍī bahu-bahu pastāuṁ

māyā tyāṁ navuṁ rūpa dharīnē āvē māḍī, pharī ēmāṁ ghasaḍāuṁ

tārī māyā tōḍavī lāgē ākarī, nitya prayatnō karatō jāuṁ

saphala hajī nathī thayō māḍī, kahē havē huṁ kyāṁ jāuṁ

karuṇā karī aṁtara na rākha māḍī, havē tō rastō batāva

karajō karuṇā ēvī māḍī, tārī māyāmāṁ pharī nā phasāuṁ
English Explanation Increase Font Decrease Font

Shri Devendra Ghia ji is our beloved Kakaji. In this Gujarati Bhajan he is worshipping the Divine Mother and conversing with her about Karma( deeds)& Maya (illusions). Our actions are such that do not allow us to leave the path of hallucinations, & keep us far from our goals.

He is requesting the Divine Mother

What type of Karma (deeds) have I done O'Mother, I am just going far & far from you.

I move two steps ahead towards you and again I flick back in illusions.

Whenever I take decision to leave this fantasy world. I am all-over wrapped in it.

This sequence is going on since quite old days, neither did it change nor I changed.

When I get tired from this fantasy, I repent from my heart.

As hallucinations are tactful. It comes again & again wearing a different face, & I slide into it.

Breaking your illusions seems to be drastic, but every day I try doing it.

I am trying extremely hard but not succeeded yet, tell me Where shall I go now?

O' Divine Loving Mother ,now don't keep distance between you & me and show me the way.

Kakaji pleads

O' Mother pour your compassion such that I do not get trapped in illusions again.
Scan Image

Gujarati Bhajan no. 406 by Satguru Devendra Ghia - Kaka
First...406407408...Last