Hymn No. 9482
ઊઠવા દે શ્વાસોમાં તારા રણકાર તો વિશ્વાસનો
ūṭhavā dē śvāsōmāṁ tārā raṇakāra tō viśvāsanō
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18969
ઊઠવા દે શ્વાસોમાં તારા રણકાર તો વિશ્વાસનો
ઊઠવા દે શ્વાસોમાં તારા રણકાર તો વિશ્વાસનો
લઈ લે દોર છૂપી આશાઓના સંચારનો હાથમાં
રાખતા જીવનને વિશાળ, કરી દે તરબોળ એને પ્રેમમાં
મન તો રહે છે ફરતું, જગમાં ભોગવી રહું્ દઈ દિલમાં
ભાગ્યને ભૂલી જા જીવનમાં, રાખ પુરુષાર્થ ને હાથમાં
ના રાખ ખોટી આશા અન્ય પર, જગાવ વિશ્વાસ ખુદમાં
દુઃખ પર રડવાનું ભૂલી, વધ આગળ હૈયે હિંમત ભરી
માયા નિદ્રાનો કર ત્યાગ હવે, રહે હવે તું જાગૃતિમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊઠવા દે શ્વાસોમાં તારા રણકાર તો વિશ્વાસનો
લઈ લે દોર છૂપી આશાઓના સંચારનો હાથમાં
રાખતા જીવનને વિશાળ, કરી દે તરબોળ એને પ્રેમમાં
મન તો રહે છે ફરતું, જગમાં ભોગવી રહું્ દઈ દિલમાં
ભાગ્યને ભૂલી જા જીવનમાં, રાખ પુરુષાર્થ ને હાથમાં
ના રાખ ખોટી આશા અન્ય પર, જગાવ વિશ્વાસ ખુદમાં
દુઃખ પર રડવાનું ભૂલી, વધ આગળ હૈયે હિંમત ભરી
માયા નિદ્રાનો કર ત્યાગ હવે, રહે હવે તું જાગૃતિમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūṭhavā dē śvāsōmāṁ tārā raṇakāra tō viśvāsanō
laī lē dōra chūpī āśāōnā saṁcāranō hāthamāṁ
rākhatā jīvananē viśāla, karī dē tarabōla ēnē prēmamāṁ
mana tō rahē chē pharatuṁ, jagamāṁ bhōgavī rahuṁ daī dilamāṁ
bhāgyanē bhūlī jā jīvanamāṁ, rākha puruṣārtha nē hāthamāṁ
nā rākha khōṭī āśā anya para, jagāva viśvāsa khudamāṁ
duḥkha para raḍavānuṁ bhūlī, vadha āgala haiyē hiṁmata bharī
māyā nidrānō kara tyāga havē, rahē havē tuṁ jāgr̥timāṁ
|
|