Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9487
કરીએ કે ના કરેએ ખાલી હૈયું, અમારું પાસે તમારી
Karīē kē nā karēē khālī haiyuṁ, amāruṁ pāsē tamārī
Hymn No. 9487

કરીએ કે ના કરેએ ખાલી હૈયું, અમારું પાસે તમારી

  No Audio

karīē kē nā karēē khālī haiyuṁ, amāruṁ pāsē tamārī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18974 કરીએ કે ના કરેએ ખાલી હૈયું, અમારું પાસે તમારી કરીએ કે ના કરેએ ખાલી હૈયું, અમારું પાસે તમારી

અર્ધી વાતના ઇશારા પણ સમજ્યા વિના રહેતા નથી

શીખ્યા નથી કોઈ ઇશારા અમે તમારા, અમારા ઇશારા શીખ્યા વિના રહ્યા નથી

ચાહે છે હૈયું, હૈયું તમારું, હૈયું દીધા વિના તમે રહ્યા નથી

પ્રેમભરી છે નિગાહ તમારી, દિલ તો ચાહે છે પ્રેમ તમારો

અમારા ઉપર પ્રેમ વરસાવ્યા વિના તમે રહેતા નથી

જોવાતી નથી પ્રેમમાં ભૂલો, ભૂલો અમારી જોવાની ભૂલ કરતા નથી

મળીએ કે ના મળીએ જીવનમાં, તમારી નજરની બહાર રાખતા નથી

એક મધુર હાસ્ય દઈ, હલાવી ગયા દિલ અમારું

તમારા વિનાના દઈ સ્થાન, સ્વપ્નોને હલાવી દેતા નહીં

અધૂરી આશાઓ અને અધૂરી ઇચ્છાઓ, સ્વપ્નામાં પૂરી કરાવ્યા વિના રહેતી નથી

દૂરદૂરની હકીકતને બદલી દેજે, એવી હકીકતને હકીકત રહેવા દેતા નહીં

સ્વપ્નામાં પણ આવી એ હકીકત બદલવી ભૂલતા નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karīē kē nā karēē khālī haiyuṁ, amāruṁ pāsē tamārī

ardhī vātanā iśārā paṇa samajyā vinā rahētā nathī

śīkhyā nathī kōī iśārā amē tamārā, amārā iśārā śīkhyā vinā rahyā nathī

cāhē chē haiyuṁ, haiyuṁ tamāruṁ, haiyuṁ dīdhā vinā tamē rahyā nathī

prēmabharī chē nigāha tamārī, dila tō cāhē chē prēma tamārō

amārā upara prēma varasāvyā vinā tamē rahētā nathī

jōvātī nathī prēmamāṁ bhūlō, bhūlō amārī jōvānī bhūla karatā nathī

malīē kē nā malīē jīvanamāṁ, tamārī najaranī bahāra rākhatā nathī

ēka madhura hāsya daī, halāvī gayā dila amāruṁ

tamārā vinānā daī sthāna, svapnōnē halāvī dētā nahīṁ

adhūrī āśāō anē adhūrī icchāō, svapnāmāṁ pūrī karāvyā vinā rahētī nathī

dūradūranī hakīkatanē badalī dējē, ēvī hakīkatanē hakīkata rahēvā dētā nahīṁ

svapnāmāṁ paṇa āvī ē hakīkata badalavī bhūlatā nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 9487 by Satguru Devendra Ghia - Kaka
First...948494859486...Last