2000-09-06
2000-09-06
2000-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19067
નાના કે મોટા છે દુઃખ સહુ પાસે તો જગમાં સહુનું
નાના કે મોટા છે દુઃખ સહુ પાસે તો જગમાં સહુનું
કરે સહન કોઈ એને હસતા, કોઈ તો જગમાં એને ગજવી મુક્તું
નાનું હોય કે મોટું, જગમાં દુઃખ સહુને સહુનું લાગે મોટું
રહેવા ના દે દુઃખ ચિત્તને કામમાં, રહે દુઃખને ચિત્ત ખેંચતું
રહેશે દુઃખમાં મન ડૂબ્યું બનશે, મુશ્કેલ અન્યમાં જોડવું
ના થાશે કોઈ કામ એમાં, રહેશે ચિત્ત, દુઃખમાં ફરતું ને ફરતું
સુકાઈ જાશે હોંશિયારી એમાં, નૂર તનડાંનું ખેંચી લેતું
સુખને વધાવવા સહુ ચાહે, દુઃખને નથી કોઈ વધાવતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નાના કે મોટા છે દુઃખ સહુ પાસે તો જગમાં સહુનું
કરે સહન કોઈ એને હસતા, કોઈ તો જગમાં એને ગજવી મુક્તું
નાનું હોય કે મોટું, જગમાં દુઃખ સહુને સહુનું લાગે મોટું
રહેવા ના દે દુઃખ ચિત્તને કામમાં, રહે દુઃખને ચિત્ત ખેંચતું
રહેશે દુઃખમાં મન ડૂબ્યું બનશે, મુશ્કેલ અન્યમાં જોડવું
ના થાશે કોઈ કામ એમાં, રહેશે ચિત્ત, દુઃખમાં ફરતું ને ફરતું
સુકાઈ જાશે હોંશિયારી એમાં, નૂર તનડાંનું ખેંચી લેતું
સુખને વધાવવા સહુ ચાહે, દુઃખને નથી કોઈ વધાવતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānā kē mōṭā chē duḥkha sahu pāsē tō jagamāṁ sahunuṁ
karē sahana kōī ēnē hasatā, kōī tō jagamāṁ ēnē gajavī muktuṁ
nānuṁ hōya kē mōṭuṁ, jagamāṁ duḥkha sahunē sahunuṁ lāgē mōṭuṁ
rahēvā nā dē duḥkha cittanē kāmamāṁ, rahē duḥkhanē citta khēṁcatuṁ
rahēśē duḥkhamāṁ mana ḍūbyuṁ banaśē, muśkēla anyamāṁ jōḍavuṁ
nā thāśē kōī kāma ēmāṁ, rahēśē citta, duḥkhamāṁ pharatuṁ nē pharatuṁ
sukāī jāśē hōṁśiyārī ēmāṁ, nūra tanaḍāṁnuṁ khēṁcī lētuṁ
sukhanē vadhāvavā sahu cāhē, duḥkhanē nathī kōī vadhāvatuṁ
|
|