Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9597
કોણે લૂંટયું કોણે લૂંટ્યું કોણે લૂટયું, હૈયાનું ચેન મારું કોણે લૂંટયું
Kōṇē lūṁṭayuṁ kōṇē lūṁṭyuṁ kōṇē lūṭayuṁ, haiyānuṁ cēna māruṁ kōṇē lūṁṭayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9597

કોણે લૂંટયું કોણે લૂંટ્યું કોણે લૂટયું, હૈયાનું ચેન મારું કોણે લૂંટયું

  No Audio

kōṇē lūṁṭayuṁ kōṇē lūṁṭyuṁ kōṇē lūṭayuṁ, haiyānuṁ cēna māruṁ kōṇē lūṁṭayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19084 કોણે લૂંટયું કોણે લૂંટ્યું કોણે લૂટયું, હૈયાનું ચેન મારું કોણે લૂંટયું કોણે લૂંટયું કોણે લૂંટ્યું કોણે લૂટયું, હૈયાનું ચેન મારું કોણે લૂંટયું

મનડાંમાં જ્યાં મનગમતું મુખડું વસ્યું, હૈયાનું ચેન એણે લૂંટયું

નજર તો નજર ફેરવતું ને ફેરવતું રહ્યું, નજરમાં મુખડું ના આવી વસ્યું

ખાવું પીવું એમાં એ તો ભૂલ્યું, હૈયામાં પ્રેમ પાંખો ફફડાવી રહ્યું

દુઃખદર્દની હસ્તી એ તો ભૂલ્યું, દર્દ બેચેનીનું બદલામાં મળ્યું

નજર નજરમાં નજર આકાર લેતું ગયું, આકૃતિ મુખડાની એમાં જોતું રહ્યું

નર્તન મનના ગણો કે સાંનિધ્ય વિચારોનું, એમાંને એમાં ખોવાતું રહ્યું

પગતળેની ધરતી એ તો ભૂલ્યું, વિચારોના ગગનમાં વિહરતું રહ્યું

તરફડાટ હૈયામાં વધ્યો એવો, મનગમતું મુખડું તો સહુમા દીઠું

મુખડું નીરખવામાં ને નીરખવામાં, સાન ભાન બધું એ તો ભૂલ્યું
View Original Increase Font Decrease Font

કોણે લૂંટયું કોણે લૂંટ્યું કોણે લૂટયું, હૈયાનું ચેન મારું કોણે લૂંટયું

મનડાંમાં જ્યાં મનગમતું મુખડું વસ્યું, હૈયાનું ચેન એણે લૂંટયું

નજર તો નજર ફેરવતું ને ફેરવતું રહ્યું, નજરમાં મુખડું ના આવી વસ્યું

ખાવું પીવું એમાં એ તો ભૂલ્યું, હૈયામાં પ્રેમ પાંખો ફફડાવી રહ્યું

દુઃખદર્દની હસ્તી એ તો ભૂલ્યું, દર્દ બેચેનીનું બદલામાં મળ્યું

નજર નજરમાં નજર આકાર લેતું ગયું, આકૃતિ મુખડાની એમાં જોતું રહ્યું

નર્તન મનના ગણો કે સાંનિધ્ય વિચારોનું, એમાંને એમાં ખોવાતું રહ્યું

પગતળેની ધરતી એ તો ભૂલ્યું, વિચારોના ગગનમાં વિહરતું રહ્યું

તરફડાટ હૈયામાં વધ્યો એવો, મનગમતું મુખડું તો સહુમા દીઠું

મુખડું નીરખવામાં ને નીરખવામાં, સાન ભાન બધું એ તો ભૂલ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇē lūṁṭayuṁ kōṇē lūṁṭyuṁ kōṇē lūṭayuṁ, haiyānuṁ cēna māruṁ kōṇē lūṁṭayuṁ

manaḍāṁmāṁ jyāṁ managamatuṁ mukhaḍuṁ vasyuṁ, haiyānuṁ cēna ēṇē lūṁṭayuṁ

najara tō najara phēravatuṁ nē phēravatuṁ rahyuṁ, najaramāṁ mukhaḍuṁ nā āvī vasyuṁ

khāvuṁ pīvuṁ ēmāṁ ē tō bhūlyuṁ, haiyāmāṁ prēma pāṁkhō phaphaḍāvī rahyuṁ

duḥkhadardanī hastī ē tō bhūlyuṁ, darda bēcēnīnuṁ badalāmāṁ malyuṁ

najara najaramāṁ najara ākāra lētuṁ gayuṁ, ākr̥ti mukhaḍānī ēmāṁ jōtuṁ rahyuṁ

nartana mananā gaṇō kē sāṁnidhya vicārōnuṁ, ēmāṁnē ēmāṁ khōvātuṁ rahyuṁ

pagatalēnī dharatī ē tō bhūlyuṁ, vicārōnā gaganamāṁ viharatuṁ rahyuṁ

taraphaḍāṭa haiyāmāṁ vadhyō ēvō, managamatuṁ mukhaḍuṁ tō sahumā dīṭhuṁ

mukhaḍuṁ nīrakhavāmāṁ nē nīrakhavāmāṁ, sāna bhāna badhuṁ ē tō bhūlyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9597 by Satguru Devendra Ghia - Kaka
First...959295939594...Last