Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9733
કર્યા અથાગ યત્નો, દર્શન ખુલ્લા છે દર્શન ના થયા છે
Karyā athāga yatnō, darśana khullā chē darśana nā thayā chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9733

કર્યા અથાગ યત્નો, દર્શન ખુલ્લા છે દર્શન ના થયા છે

  No Audio

karyā athāga yatnō, darśana khullā chē darśana nā thayā chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19220 કર્યા અથાગ યત્નો, દર્શન ખુલ્લા છે દર્શન ના થયા છે કર્યા અથાગ યત્નો, દર્શન ખુલ્લા છે દર્શન ના થયા છે

બેસીએ કરવા જ્યાં દર્શન, વિચારોના તો પડદા પડયા છે

ચડવા છે ભક્તિના સહારે સોપાન તારાં, નીર એનાં સૂકાણાં છે

કરેએ પહોંચવા જ્ઞાનની સીડીએ, સમજનાં દ્વાર ના ખૂલ્યાં છે

ચાલ્યા જ્યાં કર્મોના આધારે, ના તાળા એમાં મળ્યા છે

ધરવા બેઠા જ્યોતનું ધ્યાન તારું, ના પ્રકાશ એના પથરાયા છે

પામવા બેઠા પૂજન કરી તારું, દિલ તો જ્યાં ડહોળાયેલાં છે

પામવા હતા ધરી ધ્યાન તારું, નર્તન ચંચળતાના ના રોકાયા છે

જીવવું હતું સમર્પિત થઈને પ્રભુ, ના લોભલાલચ જિતાયા છે

સ્વામી જેવો બેઠો છે પાસે તું, પાડવા હસ્ત ભવો તમારા છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyā athāga yatnō, darśana khullā chē darśana nā thayā chē

bēsīē karavā jyāṁ darśana, vicārōnā tō paḍadā paḍayā chē

caḍavā chē bhaktinā sahārē sōpāna tārāṁ, nīra ēnāṁ sūkāṇāṁ chē

karēē pahōṁcavā jñānanī sīḍīē, samajanāṁ dvāra nā khūlyāṁ chē

cālyā jyāṁ karmōnā ādhārē, nā tālā ēmāṁ malyā chē

dharavā bēṭhā jyōtanuṁ dhyāna tāruṁ, nā prakāśa ēnā patharāyā chē

pāmavā bēṭhā pūjana karī tāruṁ, dila tō jyāṁ ḍahōlāyēlāṁ chē

pāmavā hatā dharī dhyāna tāruṁ, nartana caṁcalatānā nā rōkāyā chē

jīvavuṁ hatuṁ samarpita thaīnē prabhu, nā lōbhalālaca jitāyā chē

svāmī jēvō bēṭhō chē pāsē tuṁ, pāḍavā hasta bhavō tamārā chē
Scan Image

Gujarati Bhajan no. 9733 by Satguru Devendra Ghia - Kaka
First...973097319732...Last