Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9772
છે, છે, છે ને છે, તારેને તારા, પ્રભુ સાથે સબંધો છે છે ને છે
Chē, chē, chē nē chē, tārēnē tārā, prabhu sāthē sabaṁdhō chē chē nē chē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 9772

છે, છે, છે ને છે, તારેને તારા, પ્રભુ સાથે સબંધો છે છે ને છે

  No Audio

chē, chē, chē nē chē, tārēnē tārā, prabhu sāthē sabaṁdhō chē chē nē chē

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19259 છે, છે, છે ને છે, તારેને તારા, પ્રભુ સાથે સબંધો છે છે ને છે છે, છે, છે ને છે, તારેને તારા, પ્રભુ સાથે સબંધો છે છે ને છે

છોડયા ભલે તે તારા પ્રભુને, સબંધ પ્રભુ તોયે રાખે છે છે ને છે

દૂર નથી તારાથી એતો, તારા ને તારા કાર્યથી દૂર લાગે છે છે ને છે

હોય ભલે વિશ્વાસ કે ના હોય હૈયે, વાત તારી એ સાંભળે છે છે ને છે

દર્દ હોય દિલમાં કે ના હોય, સદાયે તારી સાથે એ છે છે ને છે

જોઈ શક્તો નથી રાહ દર્શનની, રાહ તારી એ જોતો ને જોતો રહે છે છે ને છે

ડૂબવું એણે ભાવમાં તારા, માયામાં તું ડૂબ્યો રહે છે છે ને છે

છોડાવી ના શકીશ એનો પીછો જીવનમાં, તારી સાથે એ રહે છે છે ને છે

દઈ નથી શક્તો ભાવ કે પ્રેમ તું એને, ભલે બધું એ દેતો રહે છે છે ને છે

છુપાવી મળશે ના કાંઈ ફાયદા તને, એ બધું તો જાણે છે છે ને છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē, chē, chē nē chē, tārēnē tārā, prabhu sāthē sabaṁdhō chē chē nē chē

chōḍayā bhalē tē tārā prabhunē, sabaṁdha prabhu tōyē rākhē chē chē nē chē

dūra nathī tārāthī ētō, tārā nē tārā kāryathī dūra lāgē chē chē nē chē

hōya bhalē viśvāsa kē nā hōya haiyē, vāta tārī ē sāṁbhalē chē chē nē chē

darda hōya dilamāṁ kē nā hōya, sadāyē tārī sāthē ē chē chē nē chē

jōī śaktō nathī rāha darśananī, rāha tārī ē jōtō nē jōtō rahē chē chē nē chē

ḍūbavuṁ ēṇē bhāvamāṁ tārā, māyāmāṁ tuṁ ḍūbyō rahē chē chē nē chē

chōḍāvī nā śakīśa ēnō pīchō jīvanamāṁ, tārī sāthē ē rahē chē chē nē chē

daī nathī śaktō bhāva kē prēma tuṁ ēnē, bhalē badhuṁ ē dētō rahē chē chē nē chē

chupāvī malaśē nā kāṁī phāyadā tanē, ē badhuṁ tō jāṇē chē chē nē chē
Scan Image

Gujarati Bhajan no. 9772 by Satguru Devendra Ghia - Kaka
First...976997709771...Last