Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 437 | Date: 12-Apr-1986
તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે
Tārī kr̥pānāṁ biṁdu sadāya jhalakē, maṁdamaṁda māḍī tuṁ hasatī rahē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 437 | Date: 12-Apr-1986

તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે

  Audio

tārī kr̥pānāṁ biṁdu sadāya jhalakē, maṁdamaṁda māḍī tuṁ hasatī rahē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-04-12 1986-04-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1926 તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે

કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે

હૈયે આવી માડી જો તું વસે, બગડ્યાં કામ માડી તો સુધારે

જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોય દર્શન તારાં માડી દુર્લભ બને

ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોય ગોતવી માડી તને મુશ્કેલ બને

નામ તારું હૈયે જેને સદાય રમે, કાર્ય અધૂરાં માડી તેનાં પૂરાં કરે

એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે

તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઊતરે

ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે

વખાણ કરતાં વેદ-પુરાણ પણ થાકે, તોય તારી કૃપા માડી શું-શું ના કરે
https://www.youtube.com/watch?v=4DbQoF2sBlI
View Original Increase Font Decrease Font

તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે

કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે

હૈયે આવી માડી જો તું વસે, બગડ્યાં કામ માડી તો સુધારે

જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોય દર્શન તારાં માડી દુર્લભ બને

ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોય ગોતવી માડી તને મુશ્કેલ બને

નામ તારું હૈયે જેને સદાય રમે, કાર્ય અધૂરાં માડી તેનાં પૂરાં કરે

એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે

તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઊતરે

ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે

વખાણ કરતાં વેદ-પુરાણ પણ થાકે, તોય તારી કૃપા માડી શું-શું ના કરે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī kr̥pānāṁ biṁdu sadāya jhalakē, maṁdamaṁda māḍī tuṁ hasatī rahē

karatī, kāravatī tuṁ tō sadāya, mauna dharī `mā' tuṁ ūbhī rahē

haiyē āvī māḍī jō tuṁ vasē, bagaḍyāṁ kāma māḍī tō sudhārē

jaganō bhāra tō sadā tuṁ uṭhāvē, tōya darśana tārāṁ māḍī durlabha banē

khālī nathī tuja viṇa kōī ṭhēkāṇuṁ, tōya gōtavī māḍī tanē muśkēla banē

nāma tāruṁ haiyē jēnē sadāya ramē, kārya adhūrāṁ māḍī tēnāṁ pūrāṁ karē

ēka chatāṁ paṇa tuṁ rūpē anēka pragaṭē, mati mānavīnī tuṁ tō mūṁjhavē

tāruṁ rūpa anōkhuṁ haiyē jēnē vilasē, kr̥pā niśadina tārī tō ūtarē

na dēkhāya chatāṁ tuṁ sarvanē sāṁbhalē, kārya pūrāṁ karī tuṁ pratīti dē

vakhāṇa karatāṁ vēda-purāṇa paṇa thākē, tōya tārī kr̥pā māḍī śuṁ-śuṁ nā karē
English Explanation Increase Font Decrease Font

This Gujarati bhajan written by Sadguru Shri Devendra Ghiaji well known as Kakaji by his followers. He is a complete devotee of the Divine Mother and has written innumerable bhajan dedicated to the Divine Mother.

Here he as a solicitant is requesting to the Divine Mother to fulfil his wishes,

Fill my sack O'Mother, fill my sack O'Mother

I am spreading it infront of you today.

Fill it O'Mother fill it O'Mother in such a way that nothing is left behind.

I am spreading it infront of you today.

Fill it up with thousand hands.

My mind is messed up a lot.

There is no solution left now

I am tired of trying again and again. Being helpless he says again,

I don't find any other solution to it.

If you don't fill it, then nobody else will be able to fill it.

While filling it do see the condition of my heart, the emotions trailing.

Can you find anything raw, incomplete in it.

Now don't wait for me O'Mother

Fill it at the moment immediately.

As a seeker Kakaji wants the Divine Mother to help him and fill his sack with divinity.
Scan Image

Gujarati Bhajan no. 437 by Satguru Devendra Ghia - Kaka

તારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહેતારી કૃપાનાં બિંદુ સદાય ઝળકે, મંદમંદ માડી તું હસતી રહે

કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે

હૈયે આવી માડી જો તું વસે, બગડ્યાં કામ માડી તો સુધારે

જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોય દર્શન તારાં માડી દુર્લભ બને

ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોય ગોતવી માડી તને મુશ્કેલ બને

નામ તારું હૈયે જેને સદાય રમે, કાર્ય અધૂરાં માડી તેનાં પૂરાં કરે

એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે

તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઊતરે

ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે

વખાણ કરતાં વેદ-પુરાણ પણ થાકે, તોય તારી કૃપા માડી શું-શું ના કરે
1986-04-12https://i.ytimg.com/vi/4DbQoF2sBlI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4DbQoF2sBlI

First...436437438...Last