Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9785
કમનસીબ તો એ છે કે જગમાં તો તું કંઈ નથી
Kamanasība tō ē chē kē jagamāṁ tō tuṁ kaṁī nathī

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9785

કમનસીબ તો એ છે કે જગમાં તો તું કંઈ નથી

  No Audio

kamanasība tō ē chē kē jagamāṁ tō tuṁ kaṁī nathī

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19272 કમનસીબ તો એ છે કે જગમાં તો તું કંઈ નથી કમનસીબ તો એ છે કે જગમાં તો તું કંઈ નથી

પામવા આવ્યો ઘણું જગમાં કાંઈ તું પામ્યો નથી

પાપમાં રહ્યો ડૂબતો જીવનમાં, પુણ્ય ભેગું કર્યું નથી

કઇ ચીજને કહી શકે છે તું તારી, જ્યાં જગમાં તારું કંઈ નથી

વાસ્તવિક્તા ના સ્વીકારી શક્યો સપનાં હજી છોડયાં નથી

સુખ સમૃદ્ધિનાં ખોલ્યાં નાં દ્વાર તે, પતનની રાહ છોડી નથી

પ્રભુ સમર્પિત થવાના ભાવો, હૈયે હજી જાગ્યા નથી

જીવનમાં માયા હૈયામાંથી તો કેડો હજી છોડતી નથી

નિષ્ફળતાની રામાયણ વિનાની, તારી કોઈ કહાની નથી

દિલ પૂરું ખાલી કરી શકે એવું, તારું કોઈ સ્થાન નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kamanasība tō ē chē kē jagamāṁ tō tuṁ kaṁī nathī

pāmavā āvyō ghaṇuṁ jagamāṁ kāṁī tuṁ pāmyō nathī

pāpamāṁ rahyō ḍūbatō jīvanamāṁ, puṇya bhēguṁ karyuṁ nathī

kai cījanē kahī śakē chē tuṁ tārī, jyāṁ jagamāṁ tāruṁ kaṁī nathī

vāstaviktā nā svīkārī śakyō sapanāṁ hajī chōḍayāṁ nathī

sukha samr̥ddhināṁ khōlyāṁ nāṁ dvāra tē, patananī rāha chōḍī nathī

prabhu samarpita thavānā bhāvō, haiyē hajī jāgyā nathī

jīvanamāṁ māyā haiyāmāṁthī tō kēḍō hajī chōḍatī nathī

niṣphalatānī rāmāyaṇa vinānī, tārī kōī kahānī nathī

dila pūruṁ khālī karī śakē ēvuṁ, tāruṁ kōī sthāna nathī
Scan Image

Gujarati Bhajan no. 9785 by Satguru Devendra Ghia - Kaka
First...978197829783...Last