Hymn No. 4728 | Date: 24-May-1993
ભૂલી ભૂલી પૂજવા જીવતાં દેવોને રે જીવનમાં, પથ્થરને પૂજવા નીકળ્યા રે
bhūlī bhūlī pūjavā jīvatāṁ dēvōnē rē jīvanamāṁ, paththaranē pūjavā nīkalyā rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-05-24
1993-05-24
1993-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=228
ભૂલી ભૂલી પૂજવા જીવતાં દેવોને રે જીવનમાં, પથ્થરને પૂજવા નીકળ્યા રે
ભૂલી ભૂલી પૂજવા જીવતાં દેવોને રે જીવનમાં, પથ્થરને પૂજવા નીકળ્યા રે
પૂજન એવાં એનાં રે, કેમ કરીને એના રે જીવનમાં એ તો ફળશે
પડાવ્યા આંસુ અન્યને રે જીવનમાં, લૂંછયા ના આંસુ જીવનમાં અન્ય દુઃખીના રે
બેરહમ બની માર્યા માર કંઈકને જીવનમાં, અટક્યા ના હાથ જેના એવા કર્મમાં રે
કરી કરી અપમાનો અન્યના રે જીવનમાં, ચૂક્યાં વિવેક જ્યાં જીવનમાં રે
ક્રોધની જ્વાળામાં જળીજલાવી, ખોયા શબ્દોના કાબૂ જેણે જીવનમાં રે
દયાના છાંટા સુકાઈ ગયા હોય, લોભ લાલચથી જેના રે જીવનમાં રે
ડગલેને પગલે રહે આચરણ જેના ખોટા, રાખે સુધારવામાં અખાડા રે
ભરીને મલિન ભાવે રે હૈયાંમાં, રીઝવવા પ્રભુને તો જીવનમાં નીકળ્યા રે
દુભવી દુભવી અન્ય જીવોને જીવનમાં, રીઝશે પ્રભુ કેમ કરીને જગમાં રે
કરતું રહે મન જ્યાં એનું ધાર્યું રે, સ્વીકારે પૂજન પ્રભુ કેમ કરીને એનું રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlī bhūlī pūjavā jīvatāṁ dēvōnē rē jīvanamāṁ, paththaranē pūjavā nīkalyā rē
pūjana ēvāṁ ēnāṁ rē, kēma karīnē ēnā rē jīvanamāṁ ē tō phalaśē
paḍāvyā āṁsu anyanē rē jīvanamāṁ, lūṁchayā nā āṁsu jīvanamāṁ anya duḥkhīnā rē
bērahama banī māryā māra kaṁīkanē jīvanamāṁ, aṭakyā nā hātha jēnā ēvā karmamāṁ rē
karī karī apamānō anyanā rē jīvanamāṁ, cūkyāṁ vivēka jyāṁ jīvanamāṁ rē
krōdhanī jvālāmāṁ jalījalāvī, khōyā śabdōnā kābū jēṇē jīvanamāṁ rē
dayānā chāṁṭā sukāī gayā hōya, lōbha lālacathī jēnā rē jīvanamāṁ rē
ḍagalēnē pagalē rahē ācaraṇa jēnā khōṭā, rākhē sudhāravāmāṁ akhāḍā rē
bharīnē malina bhāvē rē haiyāṁmāṁ, rījhavavā prabhunē tō jīvanamāṁ nīkalyā rē
dubhavī dubhavī anya jīvōnē jīvanamāṁ, rījhaśē prabhu kēma karīnē jagamāṁ rē
karatuṁ rahē mana jyāṁ ēnuṁ dhāryuṁ rē, svīkārē pūjana prabhu kēma karīnē ēnuṁ rē
|
|