Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4744 | Date: 06-Jun-1993
જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું
Jōyuṁ rē, jōyuṁ rē, sukha bhī jōyuṁ, duḥkha bhī jōyuṁ, baṁnē jīvanamāṁ tō jōyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4744 | Date: 06-Jun-1993

જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું

  No Audio

jōyuṁ rē, jōyuṁ rē, sukha bhī jōyuṁ, duḥkha bhī jōyuṁ, baṁnē jīvanamāṁ tō jōyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-06-06 1993-06-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=244 જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું

આવ્યું ને ગયું બંને જીવનમાં, ટક્યું ના બંને જીવનમાં એ તો અનુભવ્યું

તણાવું ના હતું બંનેમાં જીવનમાં, જીવનમાં બંને તો તાણતું રહ્યું

સુખ ભોગવતાં લાગ્યું એ તો મીઠું, જાતા જીવનમાંથી દુઃખી એ કરી ગયું

દુઃખ ભોગવતાં લાગ્યું આકરું, જાતા સુખ જીવનમાં એ તો દઈ ગયું

વહેલું કે મોડું આવશે બંને જીવનમાં, ટકશે કેટલું, કોઈ ના એ કહી શક્યું

સત્યની થાતા જોઈ કસોટી, અસત્ય પૂરબહારમાં જગતમાં તો ચાલ્યું

કર્યું બધું જગમાં પ્રભુએ, પ્રભુએ જીવનમાં ના કોઈને એ તો કહ્યું

કેમ આવ્યું, કેમ ટક્યું એ તો જીવનમાં, જીવનમાં ના એ તો શોધ્યું

શોધ્યું ના જ્યાં સાચી રીતે જીવનમાં, કારણ એનું જુદું ને જુદું એનું જડયું
View Original Increase Font Decrease Font

જોયું રે, જોયું રે, સુખ ભી જોયું, દુઃખ ભી જોયું, બંને જીવનમાં તો જોયું

આવ્યું ને ગયું બંને જીવનમાં, ટક્યું ના બંને જીવનમાં એ તો અનુભવ્યું

તણાવું ના હતું બંનેમાં જીવનમાં, જીવનમાં બંને તો તાણતું રહ્યું

સુખ ભોગવતાં લાગ્યું એ તો મીઠું, જાતા જીવનમાંથી દુઃખી એ કરી ગયું

દુઃખ ભોગવતાં લાગ્યું આકરું, જાતા સુખ જીવનમાં એ તો દઈ ગયું

વહેલું કે મોડું આવશે બંને જીવનમાં, ટકશે કેટલું, કોઈ ના એ કહી શક્યું

સત્યની થાતા જોઈ કસોટી, અસત્ય પૂરબહારમાં જગતમાં તો ચાલ્યું

કર્યું બધું જગમાં પ્રભુએ, પ્રભુએ જીવનમાં ના કોઈને એ તો કહ્યું

કેમ આવ્યું, કેમ ટક્યું એ તો જીવનમાં, જીવનમાં ના એ તો શોધ્યું

શોધ્યું ના જ્યાં સાચી રીતે જીવનમાં, કારણ એનું જુદું ને જુદું એનું જડયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyuṁ rē, jōyuṁ rē, sukha bhī jōyuṁ, duḥkha bhī jōyuṁ, baṁnē jīvanamāṁ tō jōyuṁ

āvyuṁ nē gayuṁ baṁnē jīvanamāṁ, ṭakyuṁ nā baṁnē jīvanamāṁ ē tō anubhavyuṁ

taṇāvuṁ nā hatuṁ baṁnēmāṁ jīvanamāṁ, jīvanamāṁ baṁnē tō tāṇatuṁ rahyuṁ

sukha bhōgavatāṁ lāgyuṁ ē tō mīṭhuṁ, jātā jīvanamāṁthī duḥkhī ē karī gayuṁ

duḥkha bhōgavatāṁ lāgyuṁ ākaruṁ, jātā sukha jīvanamāṁ ē tō daī gayuṁ

vahēluṁ kē mōḍuṁ āvaśē baṁnē jīvanamāṁ, ṭakaśē kēṭaluṁ, kōī nā ē kahī śakyuṁ

satyanī thātā jōī kasōṭī, asatya pūrabahāramāṁ jagatamāṁ tō cālyuṁ

karyuṁ badhuṁ jagamāṁ prabhuē, prabhuē jīvanamāṁ nā kōīnē ē tō kahyuṁ

kēma āvyuṁ, kēma ṭakyuṁ ē tō jīvanamāṁ, jīvanamāṁ nā ē tō śōdhyuṁ

śōdhyuṁ nā jyāṁ sācī rītē jīvanamāṁ, kāraṇa ēnuṁ juduṁ nē juduṁ ēnuṁ jaḍayuṁ
Scan Image

Gujarati Bhajan no. 4744 by Satguru Devendra Ghia - Kaka
First...474147424743...Last