Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4748 | Date: 08-Jun-1993
ભરોસો છે, ભરોસો છે મને એક તારો રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે
Bharōsō chē, bharōsō chē manē ēka tārō rē māḍī, jīvanamāṁ manē ēka tārō bharōsō chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 4748 | Date: 08-Jun-1993

ભરોસો છે, ભરોસો છે મને એક તારો રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે

  No Audio

bharōsō chē, bharōsō chē manē ēka tārō rē māḍī, jīvanamāṁ manē ēka tārō bharōsō chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1993-06-08 1993-06-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=248 ભરોસો છે, ભરોસો છે મને એક તારો રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે ભરોસો છે, ભરોસો છે મને એક તારો રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે

નથી ભરોસો મને મારો રે માડી જીવનમાં, બસ મને તો એક તારો ભરોસો છે

જોઈ શકું ભલે મને તો હું, જોઈ ના શકું તને રે માડી, તોયે મને તો એક તારો ભરોસો છે

અકળાઉં જીવનમાં જ્યારે હું તો માડી, લે છે ભરોસો આકાર તારો, મને તો એક તારો ભરોસો છે

પીગળે કે બને અક્કડ, જીવનમાં ભલે હર પરિસ્થિતિ, મને તો તારો ને તારો ભરોસો છે

અંતરમાં રહેતું નથી અંતર ત્યારે, ભરોસો પ્યારમાં બદલાયે, મને તો એક તારો ભરોસો છે

તૂટીયે ના શ્રદ્ધામાં અમે, ભરોસો એટલો રહેવા દેજે, મને તો એક તારો ભરોસો છે

ભરોસો બળવત્તરને બળવત્તર થવા દેજે રે માડી, મને એક તારો ભરોસો છે

ભરોસા ને વિશ્વાસ બદલીને, વિશ્વાસો શ્રદ્ધામાં બદલીએ રે માડી, એક તારો ભરોસો છે

ભરોસે, ભરોસે ચાલુ પથ પર તારા રે માડી, જીવનમાં મને એક તારો ભરોસો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharōsō chē, bharōsō chē manē ēka tārō rē māḍī, jīvanamāṁ manē ēka tārō bharōsō chē

nathī bharōsō manē mārō rē māḍī jīvanamāṁ, basa manē tō ēka tārō bharōsō chē

jōī śakuṁ bhalē manē tō huṁ, jōī nā śakuṁ tanē rē māḍī, tōyē manē tō ēka tārō bharōsō chē

akalāuṁ jīvanamāṁ jyārē huṁ tō māḍī, lē chē bharōsō ākāra tārō, manē tō ēka tārō bharōsō chē

pīgalē kē banē akkaḍa, jīvanamāṁ bhalē hara paristhiti, manē tō tārō nē tārō bharōsō chē

aṁtaramāṁ rahētuṁ nathī aṁtara tyārē, bharōsō pyāramāṁ badalāyē, manē tō ēka tārō bharōsō chē

tūṭīyē nā śraddhāmāṁ amē, bharōsō ēṭalō rahēvā dējē, manē tō ēka tārō bharōsō chē

bharōsō balavattaranē balavattara thavā dējē rē māḍī, manē ēka tārō bharōsō chē

bharōsā nē viśvāsa badalīnē, viśvāsō śraddhāmāṁ badalīē rē māḍī, ēka tārō bharōsō chē

bharōsē, bharōsē cālu patha para tārā rē māḍī, jīvanamāṁ manē ēka tārō bharōsō chē
Scan Image

Gujarati Bhajan no. 4748 by Satguru Devendra Ghia - Kaka
First...474447454746...Last