Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4808 | Date: 16-Jul-1993
થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે
Thātāṁ sīdhuṁ jīvanamāṁ, jīvana tō sāruṁ lāgē, thātāṁ ūlaṭuṁ jīvana tō ākaruṁ lāgē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4808 | Date: 16-Jul-1993

થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે

  No Audio

thātāṁ sīdhuṁ jīvanamāṁ, jīvana tō sāruṁ lāgē, thātāṁ ūlaṭuṁ jīvana tō ākaruṁ lāgē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-07-16 1993-07-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=308 થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે

જીવન તો છે તારું, જીવવાનું છે તારે, જોજે જીવનમાં વાત ના આ ભૂલી જવાય

મુસાફરી જીવનની છે સહુની જુદી, લાંબીને ટૂંકી જગમાં, ફરક આમાં તો ના પડે

અનુભવો જીવનમાં તો જીવનના, સહુને તો જુદા ને જુદા જીવનમાં તો આવે

કર્મ ને વૃત્તિઓ તો છે સહુની જુદી ને જુદી, સહુ જુદી જુદી રીતે જીવન જીવતાં જાયે

ધ્યેય હોય ભલે સહુને એક તો જીવનનું, જુદી જુદી રીતે પામવા એને મથતા જાયે

મનની ગહરાઈઓમાં મન તો ભલે, ના મન તો જગમાં કોઈના હાથમાં જલદી આવે

વીતતુ ને વીતતુ જાય છે રે જીવન, અનિશ્ચિતતાના ઝોલા સહુ ખાતાં જાયે

સાચી ખોટી રાહ લીધી સહુએ રે જીવનમાં, સહુ જીવનમાં એ રાહે ચાલતાં ને ચાલતાં જાયે

દુઃખ દર્દ તો છે ઉત્પત્તિ તો ખુદની, સહુ એમાં ને એમાં, ડૂબતા ને ડૂબતા જાયે
View Original Increase Font Decrease Font

થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે

જીવન તો છે તારું, જીવવાનું છે તારે, જોજે જીવનમાં વાત ના આ ભૂલી જવાય

મુસાફરી જીવનની છે સહુની જુદી, લાંબીને ટૂંકી જગમાં, ફરક આમાં તો ના પડે

અનુભવો જીવનમાં તો જીવનના, સહુને તો જુદા ને જુદા જીવનમાં તો આવે

કર્મ ને વૃત્તિઓ તો છે સહુની જુદી ને જુદી, સહુ જુદી જુદી રીતે જીવન જીવતાં જાયે

ધ્યેય હોય ભલે સહુને એક તો જીવનનું, જુદી જુદી રીતે પામવા એને મથતા જાયે

મનની ગહરાઈઓમાં મન તો ભલે, ના મન તો જગમાં કોઈના હાથમાં જલદી આવે

વીતતુ ને વીતતુ જાય છે રે જીવન, અનિશ્ચિતતાના ઝોલા સહુ ખાતાં જાયે

સાચી ખોટી રાહ લીધી સહુએ રે જીવનમાં, સહુ જીવનમાં એ રાહે ચાલતાં ને ચાલતાં જાયે

દુઃખ દર્દ તો છે ઉત્પત્તિ તો ખુદની, સહુ એમાં ને એમાં, ડૂબતા ને ડૂબતા જાયે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātāṁ sīdhuṁ jīvanamāṁ, jīvana tō sāruṁ lāgē, thātāṁ ūlaṭuṁ jīvana tō ākaruṁ lāgē

jīvana tō chē tāruṁ, jīvavānuṁ chē tārē, jōjē jīvanamāṁ vāta nā ā bhūlī javāya

musāpharī jīvananī chē sahunī judī, lāṁbīnē ṭūṁkī jagamāṁ, pharaka āmāṁ tō nā paḍē

anubhavō jīvanamāṁ tō jīvananā, sahunē tō judā nē judā jīvanamāṁ tō āvē

karma nē vr̥ttiō tō chē sahunī judī nē judī, sahu judī judī rītē jīvana jīvatāṁ jāyē

dhyēya hōya bhalē sahunē ēka tō jīvananuṁ, judī judī rītē pāmavā ēnē mathatā jāyē

mananī gaharāīōmāṁ mana tō bhalē, nā mana tō jagamāṁ kōīnā hāthamāṁ jaladī āvē

vītatu nē vītatu jāya chē rē jīvana, aniścitatānā jhōlā sahu khātāṁ jāyē

sācī khōṭī rāha līdhī sahuē rē jīvanamāṁ, sahu jīvanamāṁ ē rāhē cālatāṁ nē cālatāṁ jāyē

duḥkha darda tō chē utpatti tō khudanī, sahu ēmāṁ nē ēmāṁ, ḍūbatā nē ḍūbatā jāyē
Scan Image

Gujarati Bhajan no. 4808 by Satguru Devendra Ghia - Kaka
First...480448054806...Last