Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4817 | Date: 19-Jul-1993
રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ
Rōja nīkalē chē maṁdira, masjīdanē rē dvārē, duḥkhiyāōnō nē māṁganārāōnō saṁgha

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 4817 | Date: 19-Jul-1993

રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ

  No Audio

rōja nīkalē chē maṁdira, masjīdanē rē dvārē, duḥkhiyāōnō nē māṁganārāōnō saṁgha

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1993-07-19 1993-07-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=317 રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ

હશે માંગ કોઈની તો નાની, કોઈની મોટી, એના વિના મુલાકાત એ હોતી નથી

જીવનમાં ચાહે છે રે કરવા જગમાં તો સહુ, ચાહે છે કરવા જરૂરિયાતોનો તો પ્રબંધ

હશે શબ્દો તો જુદા, નીકળે સુરો તો એક, ચાહતું નથી જીવનમાં આમાં તો કોઈ વિલંબ

ચાહે છે જગમાં તો સહું કોઈ મળતું ને મળતું રહે, જગમાં સુખ તો નિર્બંધ

અટકી નથી ધારા કોઈની માંગવાની, જગમાં અટક્યો નથી માંગનારાનો આ સંઘ

કહેતાંને કહેતાં રહ્યાં છે આ, અટક્યા નથી આ કહેતાં, થઈ નથી આ માંગ તો બંધ

માંગનારાઓને માંગનારાઓનો નીકળતો રહ્યો છે સંઘ, પડયો નથી કદી એ તો મંદ
View Original Increase Font Decrease Font

રોજ નીકળે છે મંદિર, મસ્જીદને રે દ્વારે, દુઃખિયાઓનો ને માંગનારાઓનો સંઘ

હશે માંગ કોઈની તો નાની, કોઈની મોટી, એના વિના મુલાકાત એ હોતી નથી

જીવનમાં ચાહે છે રે કરવા જગમાં તો સહુ, ચાહે છે કરવા જરૂરિયાતોનો તો પ્રબંધ

હશે શબ્દો તો જુદા, નીકળે સુરો તો એક, ચાહતું નથી જીવનમાં આમાં તો કોઈ વિલંબ

ચાહે છે જગમાં તો સહું કોઈ મળતું ને મળતું રહે, જગમાં સુખ તો નિર્બંધ

અટકી નથી ધારા કોઈની માંગવાની, જગમાં અટક્યો નથી માંગનારાનો આ સંઘ

કહેતાંને કહેતાં રહ્યાં છે આ, અટક્યા નથી આ કહેતાં, થઈ નથી આ માંગ તો બંધ

માંગનારાઓને માંગનારાઓનો નીકળતો રહ્યો છે સંઘ, પડયો નથી કદી એ તો મંદ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōja nīkalē chē maṁdira, masjīdanē rē dvārē, duḥkhiyāōnō nē māṁganārāōnō saṁgha

haśē māṁga kōīnī tō nānī, kōīnī mōṭī, ēnā vinā mulākāta ē hōtī nathī

jīvanamāṁ cāhē chē rē karavā jagamāṁ tō sahu, cāhē chē karavā jarūriyātōnō tō prabaṁdha

haśē śabdō tō judā, nīkalē surō tō ēka, cāhatuṁ nathī jīvanamāṁ āmāṁ tō kōī vilaṁba

cāhē chē jagamāṁ tō sahuṁ kōī malatuṁ nē malatuṁ rahē, jagamāṁ sukha tō nirbaṁdha

aṭakī nathī dhārā kōīnī māṁgavānī, jagamāṁ aṭakyō nathī māṁganārānō ā saṁgha

kahētāṁnē kahētāṁ rahyāṁ chē ā, aṭakyā nathī ā kahētāṁ, thaī nathī ā māṁga tō baṁdha

māṁganārāōnē māṁganārāōnō nīkalatō rahyō chē saṁgha, paḍayō nathī kadī ē tō maṁda
Scan Image

Gujarati Bhajan no. 4817 by Satguru Devendra Ghia - Kaka
First...481348144815...Last