Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4922 | Date: 09-Sep-1993
છું હું રે પ્રભુ, તારું રે એવું રે, તારું એક નાનું માનવબિંદુ
Chuṁ huṁ rē prabhu, tāruṁ rē ēvuṁ rē, tāruṁ ēka nānuṁ mānavabiṁdu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4922 | Date: 09-Sep-1993

છું હું રે પ્રભુ, તારું રે એવું રે, તારું એક નાનું માનવબિંદુ

  No Audio

chuṁ huṁ rē prabhu, tāruṁ rē ēvuṁ rē, tāruṁ ēka nānuṁ mānavabiṁdu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-09-09 1993-09-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=422 છું હું રે પ્રભુ, તારું રે એવું રે, તારું એક નાનું માનવબિંદુ છું હું રે પ્રભુ, તારું રે એવું રે, તારું એક નાનું માનવબિંદુ

ભર્યું તેં તો એમાં ઘણું ઘણું, રહ્યું રે એમાં એ તો ફૂલ્યુંફાલ્યું

તારા ભાગ્યના કિરણના તાપમાં, રહ્યું રે એ તો તપતું ને તપતું

ભાગ્યના હડસેલામાં રહ્યું રે એ તો, જ્યાં ને ત્યાં તો હડસેલાતું

ભર્યા એવા નાના બિંદુમાં, ભાર એવા, રહ્યું એમાં એ દબાતું ને દબાતું

દિવ્ય પ્રેમ રહ્યું એ શોધતું, જગ પ્રેમમાં રહ્યું એ ફસાતું ને ફસાતું

મારાપણાના મારામાં રહ્યું રે એ તો, એના ઘાટ બદલતું ને બદલતું

એ નાના એવા બિંદુમાં, સાગર જેવો તું છુપાયો, પત્તો ના મેળવી શકાયું

સમાવાનું છે જ્યાં બિંદુએ સાગરમાં, બિંદુમાં છુપાયો તો, તું ને તું
View Original Increase Font Decrease Font

છું હું રે પ્રભુ, તારું રે એવું રે, તારું એક નાનું માનવબિંદુ

ભર્યું તેં તો એમાં ઘણું ઘણું, રહ્યું રે એમાં એ તો ફૂલ્યુંફાલ્યું

તારા ભાગ્યના કિરણના તાપમાં, રહ્યું રે એ તો તપતું ને તપતું

ભાગ્યના હડસેલામાં રહ્યું રે એ તો, જ્યાં ને ત્યાં તો હડસેલાતું

ભર્યા એવા નાના બિંદુમાં, ભાર એવા, રહ્યું એમાં એ દબાતું ને દબાતું

દિવ્ય પ્રેમ રહ્યું એ શોધતું, જગ પ્રેમમાં રહ્યું એ ફસાતું ને ફસાતું

મારાપણાના મારામાં રહ્યું રે એ તો, એના ઘાટ બદલતું ને બદલતું

એ નાના એવા બિંદુમાં, સાગર જેવો તું છુપાયો, પત્તો ના મેળવી શકાયું

સમાવાનું છે જ્યાં બિંદુએ સાગરમાં, બિંદુમાં છુપાયો તો, તું ને તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chuṁ huṁ rē prabhu, tāruṁ rē ēvuṁ rē, tāruṁ ēka nānuṁ mānavabiṁdu

bharyuṁ tēṁ tō ēmāṁ ghaṇuṁ ghaṇuṁ, rahyuṁ rē ēmāṁ ē tō phūlyuṁphālyuṁ

tārā bhāgyanā kiraṇanā tāpamāṁ, rahyuṁ rē ē tō tapatuṁ nē tapatuṁ

bhāgyanā haḍasēlāmāṁ rahyuṁ rē ē tō, jyāṁ nē tyāṁ tō haḍasēlātuṁ

bharyā ēvā nānā biṁdumāṁ, bhāra ēvā, rahyuṁ ēmāṁ ē dabātuṁ nē dabātuṁ

divya prēma rahyuṁ ē śōdhatuṁ, jaga prēmamāṁ rahyuṁ ē phasātuṁ nē phasātuṁ

mārāpaṇānā mārāmāṁ rahyuṁ rē ē tō, ēnā ghāṭa badalatuṁ nē badalatuṁ

ē nānā ēvā biṁdumāṁ, sāgara jēvō tuṁ chupāyō, pattō nā mēlavī śakāyuṁ

samāvānuṁ chē jyāṁ biṁduē sāgaramāṁ, biṁdumāṁ chupāyō tō, tuṁ nē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 4922 by Satguru Devendra Ghia - Kaka
First...491849194920...Last