Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4945 | Date: 21-Sep-1993
હે જગદંબે માતા, હે જગદંબે માતા
Hē jagadaṁbē mātā, hē jagadaṁbē mātā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4945 | Date: 21-Sep-1993

હે જગદંબે માતા, હે જગદંબે માતા

  No Audio

hē jagadaṁbē mātā, hē jagadaṁbē mātā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-09-21 1993-09-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=445 હે જગદંબે માતા, હે જગદંબે માતા હે જગદંબે માતા, હે જગદંબે માતા

તારા વિના હૈયા અમારા સૂના સૂના રહેતા - હે...

તારી માયામાં રહ્યાં અમે તો ખૂબ અથડાતા - હે...

સકળ જગ, આશિષ, સદા તારા તો માંગતા - હે...

ઋષિમુનિઓ, ભક્તજનો, નિત્ય ગુણ તારા ગાતા - હે...

જગની સકળ ચીજોની છે તું તો એક દાતા - હે ...

રહે જગમાં કાર્યો થાતા, છે એની તું એક નિયંતા - હે...

ઋષિમુનિઓ, યોગીઓ, ભક્તો નિત્ય ધ્યાન તારું ધરતાં - હે...

નયનો તારા કરુણાભર્યા, નિત્ય કરુણા વરસાવતા - હે...

છે હૈયું તારું દયા ભર્યું, નિત્ય દયા રહે એ વેરતા - હે...

સરજી નામની માનવમાં, મુક્તિના દાન તમે તો દેતા - હે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē jagadaṁbē mātā, hē jagadaṁbē mātā

tārā vinā haiyā amārā sūnā sūnā rahētā - hē...

tārī māyāmāṁ rahyāṁ amē tō khūba athaḍātā - hē...

sakala jaga, āśiṣa, sadā tārā tō māṁgatā - hē...

r̥ṣimuniō, bhaktajanō, nitya guṇa tārā gātā - hē...

jaganī sakala cījōnī chē tuṁ tō ēka dātā - hē ...

rahē jagamāṁ kāryō thātā, chē ēnī tuṁ ēka niyaṁtā - hē...

r̥ṣimuniō, yōgīō, bhaktō nitya dhyāna tāruṁ dharatāṁ - hē...

nayanō tārā karuṇābharyā, nitya karuṇā varasāvatā - hē...

chē haiyuṁ tāruṁ dayā bharyuṁ, nitya dayā rahē ē vēratā - hē...

sarajī nāmanī mānavamāṁ, muktinā dāna tamē tō dētā - hē...
Scan Image

Gujarati Bhajan no. 4945 by Satguru Devendra Ghia - Kaka
First...494249434944...Last