Hymn No. 4505 | Date: 18-Jan-1993
અમી ઝરતી આંખડી તારી રે માડી, કેમ કરીને એ વિસરાય
amī jharatī āṁkhaḍī tārī rē māḍī, kēma karīnē ē visarāya
મા, ભગવાન (Almighty Mother, God)
1993-01-18
1993-01-18
1993-01-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=5
અમી ઝરતી આંખડી તારી રે માડી, કેમ કરીને એ વિસરાય
અમી ઝરતી આંખડી તારી રે માડી, કેમ કરીને એ વિસરાય,
એ કેમ કરી વિસરાય
ફૂલ ઝરતી, વહેતી તારી વાણી રે માડી, જીવનમાં, એ કેમ (2)...
તારી ઝાંઝરીના તો તાલે રે માડી, હૈયું મારું ડોલી જાય, એ કેમ (2)...
તારો મૃદુ પ્રેમભર્યો હાથ, મસ્તકે મારા તો ફરતો જાય, એ કેમ (2)...
તારી આંખડીના તેજ, મારા હૈયાંના અંધકારને ભેદી જાય, એ કેમ (2)...તારી વિચારોની ધારા, વિચારોમાં તાજગી જ્યાં પૂરી જાય,એ કેમ (2)...
તારા મુખડાની શીતળતા હૈયાંના તાપ તો હરી જાય, એ તો કેમ (2)...
તારા ભાવેભાવમાં હૈયું મારું તો ભીંજાય જાય, એ તો કેમ (2)...
તારી કૃપા ને દયાના બિંદુ, હૈયે તો જ્યાં પહોંચી જાય, જીવન બદલાય, એ તો કેમ (2)...
તારા વિરહની આગ ફેલાય, ના એ તો બુઝાવી બુઝાય, એ તો કેમ (2)...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amī jharatī āṁkhaḍī tārī rē māḍī, kēma karīnē ē visarāya,
ē kēma karī visarāya
phūla jharatī, vahētī tārī vāṇī rē māḍī, jīvanamāṁ, ē kēma (2)...
tārī jhāṁjharīnā tō tālē rē māḍī, haiyuṁ māruṁ ḍōlī jāya, ē kēma (2)...
tārō mr̥du prēmabharyō hātha, mastakē mārā tō pharatō jāya, ē kēma (2)...
tārī āṁkhaḍīnā tēja, mārā haiyāṁnā aṁdhakāranē bhēdī jāya, ē kēma (2)...tārī vicārōnī dhārā, vicārōmāṁ tājagī jyāṁ pūrī jāya,ē kēma (2)...
tārā mukhaḍānī śītalatā haiyāṁnā tāpa tō harī jāya, ē tō kēma (2)...
tārā bhāvēbhāvamāṁ haiyuṁ māruṁ tō bhīṁjāya jāya, ē tō kēma (2)...
tārī kr̥pā nē dayānā biṁdu, haiyē tō jyāṁ pahōṁcī jāya, jīvana badalāya, ē tō kēma (2)...
tārā virahanī āga phēlāya, nā ē tō bujhāvī bujhāya, ē tō kēma (2)...
|