Hymn No. 5001 | Date: 19-Oct-1993
જાગ, જાગ, જાગ, જાગ રે મનવા, હવે તો તું જાગ (2)
jāga, jāga, jāga, jāga rē manavā, havē tō tuṁ jāga (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-10-19
1993-10-19
1993-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=501
જાગ, જાગ, જાગ, જાગ રે મનવા, હવે તો તું જાગ (2)
જાગ, જાગ, જાગ, જાગ રે મનવા, હવે તો તું જાગ (2)
એક દિવસ તો જાગવું પડશે તારે, જાગતો નથી શાને તું આજ
કરતો ને કરતો રહ્યો છે કર્મો તો તું જ્યાં, એક વાર તો જો જરા એનો ઇતિહાસ
મળ્યું કે મેળવ્યું સુખ તો તેં જીવનમાં, છે એ તો સુખનો તો ખાલી આભાસ
ખટકતો નથી તને રે શું જીવનમાં, વારંવારનો તો ગર્ભવાસનો કારાવાસ
ખોટા ને ખોટા ખેડતો રહ્યો છે તું જીવનભર તો, ખોટાં ને ખોટાં પ્રવાસ
વિશાળતામાં સમાઈને એક વાર તો તું, અનુભવી લે તું ત્યાં મોકળાશ
થાતું જાશે જ્યાં તું જગમાં સાંકડું ને સાંકડું, અનુભવીશ ત્યાં તું સંકડાશ
જોડાશે ના જો તું ખોટાં કર્મોમાં જીવનમાં તો, ત્યાં તો તું હળવાશ
કરી કરી ખોટાં કામો જીવનમાં, જગાવીશ હૈયામાં ત્યારે તું ખોટી કડવાશ
મળે ભલે જીવનમાં તને તો આ નિવાસ, નથી કાંઈ કાયમનો તારો વાસ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāga, jāga, jāga, jāga rē manavā, havē tō tuṁ jāga (2)
ēka divasa tō jāgavuṁ paḍaśē tārē, jāgatō nathī śānē tuṁ āja
karatō nē karatō rahyō chē karmō tō tuṁ jyāṁ, ēka vāra tō jō jarā ēnō itihāsa
malyuṁ kē mēlavyuṁ sukha tō tēṁ jīvanamāṁ, chē ē tō sukhanō tō khālī ābhāsa
khaṭakatō nathī tanē rē śuṁ jīvanamāṁ, vāraṁvāranō tō garbhavāsanō kārāvāsa
khōṭā nē khōṭā khēḍatō rahyō chē tuṁ jīvanabhara tō, khōṭāṁ nē khōṭāṁ pravāsa
viśālatāmāṁ samāīnē ēka vāra tō tuṁ, anubhavī lē tuṁ tyāṁ mōkalāśa
thātuṁ jāśē jyāṁ tuṁ jagamāṁ sāṁkaḍuṁ nē sāṁkaḍuṁ, anubhavīśa tyāṁ tuṁ saṁkaḍāśa
jōḍāśē nā jō tuṁ khōṭāṁ karmōmāṁ jīvanamāṁ tō, tyāṁ tō tuṁ halavāśa
karī karī khōṭāṁ kāmō jīvanamāṁ, jagāvīśa haiyāmāṁ tyārē tuṁ khōṭī kaḍavāśa
malē bhalē jīvanamāṁ tanē tō ā nivāsa, nathī kāṁī kāyamanō tārō vāsa
|