1993-10-23
1993-10-23
1993-10-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=507
સ્વપ્નું એ તો સ્વપ્નું છે, ના કાંઈ એ તો હકીકત છે

સુખદ કે દુઃખદ સ્વપ્નું, સ્વપ્નું આખર તો એ તો સ્વપ્નું છે
ક્ષણ બે ક્ષણની લહેરની એ લહેર છે, ના કાયમ એ ટકવાની છે
ક્ષણ બે ક્ષણ આનંદ કે દુઃખ દઈ દે, ના કાયમ એ રહેવાનું છે
વાસ્તવિકતા ભુલાવી દેતું, એવું એ તો એક સાધન છે
સ્વપ્નું હોય લાંબું કે ટૂંકું, આખર સ્વપ્નું એ તો સ્વપ્નું છે
રાચ્યા ખોટાં જીવનમાં જ્યાં સ્વપ્નામાં ને સ્વપ્નામાં, હીર જીવનનું ગુમાવ્યું છે
સંવેદનાના સાથમાં, રાચ્યા જે સ્વપ્નામાં, ના મુક્ત જલદી એમાંથી થવું છે
જીવન એક મોટું સ્વપ્નું છે, ના એ તો ટક્યું છે, ના એ તો રહ્યું છે
સમજદારીથી લીધો બોધ સ્વપ્નામાંથી, જીવનમાં આગળ એ વધ્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svapnuṁ ē tō svapnuṁ chē, nā kāṁī ē tō hakīkata chē
sukhada kē duḥkhada svapnuṁ, svapnuṁ ākhara tō ē tō svapnuṁ chē
kṣaṇa bē kṣaṇanī lahēranī ē lahēra chē, nā kāyama ē ṭakavānī chē
kṣaṇa bē kṣaṇa ānaṁda kē duḥkha daī dē, nā kāyama ē rahēvānuṁ chē
vāstavikatā bhulāvī dētuṁ, ēvuṁ ē tō ēka sādhana chē
svapnuṁ hōya lāṁbuṁ kē ṭūṁkuṁ, ākhara svapnuṁ ē tō svapnuṁ chē
rācyā khōṭāṁ jīvanamāṁ jyāṁ svapnāmāṁ nē svapnāmāṁ, hīra jīvananuṁ gumāvyuṁ chē
saṁvēdanānā sāthamāṁ, rācyā jē svapnāmāṁ, nā mukta jaladī ēmāṁthī thavuṁ chē
jīvana ēka mōṭuṁ svapnuṁ chē, nā ē tō ṭakyuṁ chē, nā ē tō rahyuṁ chē
samajadārīthī līdhō bōdha svapnāmāṁthī, jīvanamāṁ āgala ē vadhyuṁ chē
|