Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5019 | Date: 30-Oct-1993
અંદાજ ના હતેં, અંદાજ ના હતેં, આવો તો અમને, અંદાજ ના હતેં
Aṁdāja nā hatēṁ, aṁdāja nā hatēṁ, āvō tō amanē, aṁdāja nā hatēṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5019 | Date: 30-Oct-1993

અંદાજ ના હતેં, અંદાજ ના હતેં, આવો તો અમને, અંદાજ ના હતેં

  No Audio

aṁdāja nā hatēṁ, aṁdāja nā hatēṁ, āvō tō amanē, aṁdāja nā hatēṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-10-30 1993-10-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=519 અંદાજ ના હતેં, અંદાજ ના હતેં, આવો તો અમને, અંદાજ ના હતેં અંદાજ ના હતેં, અંદાજ ના હતેં, આવો તો અમને, અંદાજ ના હતેં

થઈ જાશે જીવનમાં આવું તો કાંઈ, આવો તો અમને અંદાજ ના હતેં

આવશે જીવનમાં આવો રે અંજામ, આવો તો અમને અંદાજ ના હતેં

ગણ્યા પોતાના તો જેને, બની જાશે એ પારકા, આવો તો અંદાજ ના હતેં

પૂજશે પ્રભુ સમજીને અમને, પથ્થર ગણીને પૂજશે, આવો તો અંદાજ ના હતેં

અંતરમાં રહીને, રહેશે અંતરના દુઃખથી અનજાન, એવો તો અંદાજ ના હતેં

અંતરના અરીસા ઉપર જામી જાશે ધૂળ આવી, દેખાશે ના પ્રતિબિંબ મારું

છતી આંખે જોઈ ના શકશું જીવનમાં તો બધું, આવો તો અંદાજ ના હતેં

અમારી ને અમારી વૃત્તિઓનો, ઉતારી દેશે જીવનમાં આટલી તો નીચે

સમજી પાણી જેને, કરી છેડતી એની, બની જાશે જલતી આગ એ તો

આદતથી રહી અનજાન, કર્ય઼ોં કર્મો ને કાર્યો, પસ્તાવું પડશે જીવનમાં એમાં

હતી આશા ઘણી, પહોંચી જાશું જીવનમાં ક્યાં, હરઘડી રહી જાશું ત્યાં ને ત્યાં

અંદાજ ના હતેં, અંદાજ ના હતેં, જીવનમાં આવો તો અંદાજ ના હતેં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁdāja nā hatēṁ, aṁdāja nā hatēṁ, āvō tō amanē, aṁdāja nā hatēṁ

thaī jāśē jīvanamāṁ āvuṁ tō kāṁī, āvō tō amanē aṁdāja nā hatēṁ

āvaśē jīvanamāṁ āvō rē aṁjāma, āvō tō amanē aṁdāja nā hatēṁ

gaṇyā pōtānā tō jēnē, banī jāśē ē pārakā, āvō tō aṁdāja nā hatēṁ

pūjaśē prabhu samajīnē amanē, paththara gaṇīnē pūjaśē, āvō tō aṁdāja nā hatēṁ

aṁtaramāṁ rahīnē, rahēśē aṁtaranā duḥkhathī anajāna, ēvō tō aṁdāja nā hatēṁ

aṁtaranā arīsā upara jāmī jāśē dhūla āvī, dēkhāśē nā pratibiṁba māruṁ

chatī āṁkhē jōī nā śakaśuṁ jīvanamāṁ tō badhuṁ, āvō tō aṁdāja nā hatēṁ

amārī nē amārī vr̥ttiōnō, utārī dēśē jīvanamāṁ āṭalī tō nīcē

samajī pāṇī jēnē, karī chēḍatī ēnī, banī jāśē jalatī āga ē tō

ādatathī rahī anajāna, karya઼ōṁ karmō nē kāryō, pastāvuṁ paḍaśē jīvanamāṁ ēmāṁ

hatī āśā ghaṇī, pahōṁcī jāśuṁ jīvanamāṁ kyāṁ, haraghaḍī rahī jāśuṁ tyāṁ nē tyāṁ

aṁdāja nā hatēṁ, aṁdāja nā hatēṁ, jīvanamāṁ āvō tō aṁdāja nā hatēṁ
Scan Image

Gujarati Bhajan no. 5019 by Satguru Devendra Ghia - Kaka
First...501750185019...Last