Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5021 | Date: 30-Oct-1993
થવું છે જીવનમાં રે જેવા, એવા તો થયા નથી, છીએ જીવનમાં એવું રહેવું નથી
Thavuṁ chē jīvanamāṁ rē jēvā, ēvā tō thayā nathī, chīē jīvanamāṁ ēvuṁ rahēvuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5021 | Date: 30-Oct-1993

થવું છે જીવનમાં રે જેવા, એવા તો થયા નથી, છીએ જીવનમાં એવું રહેવું નથી

  No Audio

thavuṁ chē jīvanamāṁ rē jēvā, ēvā tō thayā nathī, chīē jīvanamāṁ ēvuṁ rahēvuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-10-30 1993-10-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=521 થવું છે જીવનમાં રે જેવા, એવા તો થયા નથી, છીએ જીવનમાં એવું રહેવું નથી થવું છે જીવનમાં રે જેવા, એવા તો થયા નથી, છીએ જીવનમાં એવું રહેવું નથી

કોશિશો સફળ બધી થાતી નથી, કોશિશો કર્યાં વિના જીવનમાં તો રહેવું નથી

ખોયા સમય ભલે રે ઘણા જીવનમાં, જીવનમાં સમય હવે તો ખોવા નથી

દુઃખ ચાહ્યું નથી ભલે રે જીવનમાં, દુઃખના પ્યાલા જીવનમાં મળ્યા વિના રહ્યા નથી

સુખ ચાહ્યું ઘણું ઘણું રે જીવનમાં, જીવનમાં ધાર્યું સુખ જીવનમાં મળ્યું નથી

કર્મની વ્યાખ્યા સમજવાને જાણી જીવનમાં, અટવાયા વિના એમાં રહ્યા નથી

કરતા રહ્યા કોશિશો મન ને હૈયાને શાંત કરવા, ઉછાળા આવ્યા વિના રહ્યા નથી

વિશ્વાસે ચાલવા કરી કોશિશો જીવનમાં, હલ્યા વિના એમાં તો રહ્યા નથી

શ્રદ્ધાના દીપક જલાવવા છે હૈયે, તોફાનોમાં એ હલ્યા વિના રહ્યા નથી

ભક્તિની સરિતા વહાવવી છે હૈયે, હેયું પ્રેમમાં ભીજવી શકાયું તો નથી
View Original Increase Font Decrease Font

થવું છે જીવનમાં રે જેવા, એવા તો થયા નથી, છીએ જીવનમાં એવું રહેવું નથી

કોશિશો સફળ બધી થાતી નથી, કોશિશો કર્યાં વિના જીવનમાં તો રહેવું નથી

ખોયા સમય ભલે રે ઘણા જીવનમાં, જીવનમાં સમય હવે તો ખોવા નથી

દુઃખ ચાહ્યું નથી ભલે રે જીવનમાં, દુઃખના પ્યાલા જીવનમાં મળ્યા વિના રહ્યા નથી

સુખ ચાહ્યું ઘણું ઘણું રે જીવનમાં, જીવનમાં ધાર્યું સુખ જીવનમાં મળ્યું નથી

કર્મની વ્યાખ્યા સમજવાને જાણી જીવનમાં, અટવાયા વિના એમાં રહ્યા નથી

કરતા રહ્યા કોશિશો મન ને હૈયાને શાંત કરવા, ઉછાળા આવ્યા વિના રહ્યા નથી

વિશ્વાસે ચાલવા કરી કોશિશો જીવનમાં, હલ્યા વિના એમાં તો રહ્યા નથી

શ્રદ્ધાના દીપક જલાવવા છે હૈયે, તોફાનોમાં એ હલ્યા વિના રહ્યા નથી

ભક્તિની સરિતા વહાવવી છે હૈયે, હેયું પ્રેમમાં ભીજવી શકાયું તો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thavuṁ chē jīvanamāṁ rē jēvā, ēvā tō thayā nathī, chīē jīvanamāṁ ēvuṁ rahēvuṁ nathī

kōśiśō saphala badhī thātī nathī, kōśiśō karyāṁ vinā jīvanamāṁ tō rahēvuṁ nathī

khōyā samaya bhalē rē ghaṇā jīvanamāṁ, jīvanamāṁ samaya havē tō khōvā nathī

duḥkha cāhyuṁ nathī bhalē rē jīvanamāṁ, duḥkhanā pyālā jīvanamāṁ malyā vinā rahyā nathī

sukha cāhyuṁ ghaṇuṁ ghaṇuṁ rē jīvanamāṁ, jīvanamāṁ dhāryuṁ sukha jīvanamāṁ malyuṁ nathī

karmanī vyākhyā samajavānē jāṇī jīvanamāṁ, aṭavāyā vinā ēmāṁ rahyā nathī

karatā rahyā kōśiśō mana nē haiyānē śāṁta karavā, uchālā āvyā vinā rahyā nathī

viśvāsē cālavā karī kōśiśō jīvanamāṁ, halyā vinā ēmāṁ tō rahyā nathī

śraddhānā dīpaka jalāvavā chē haiyē, tōphānōmāṁ ē halyā vinā rahyā nathī

bhaktinī saritā vahāvavī chē haiyē, hēyuṁ prēmamāṁ bhījavī śakāyuṁ tō nathī
Scan Image

Gujarati Bhajan no. 5021 by Satguru Devendra Ghia - Kaka
First...501750185019...Last