Hymn No. 4554 | Date: 27-Feb-1993
કરી શકશો જીવનમાં તમે ક્યાંથી કોઈ કામ, હૈયું ને મન નથી જ્યાં હાથમાં રે
karī śakaśō jīvanamāṁ tamē kyāṁthī kōī kāma, haiyuṁ nē mana nathī jyāṁ hāthamāṁ rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-02-27
1993-02-27
1993-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=54
કરી શકશો જીવનમાં તમે ક્યાંથી કોઈ કામ, હૈયું ને મન નથી જ્યાં હાથમાં રે
કરી શકશો જીવનમાં તમે ક્યાંથી કોઈ કામ, હૈયું ને મન નથી જ્યાં હાથમાં રે
થાશે ના જીવનમાં પૂરાં તો કોઈ કામ, તનડું નથી તો જ્યાં તારી સાથમાં રે
રહી જાશે તારું તો ઘણું ઘણું રે મનમાં રે, હશે ના પૈસો તારા હાથમાં રે
કરી શકીશ ક્યાંથી તો કોઈ કામ પૂરું, હશે અધકચરા યત્નો તો જો સાથમાં રે
રાખી શકીશ ક્યાંથી કાંઈ તારા હાથમાં, હશે ના જો પાત્ર સારું તારા હાથમાં રે
થાશે ના કામ તો સારી રીતે, વર્તીશ ને રહીશ ના સમજદારીના સાથમાં રે
એક પછી એક થશે પૂરાં રે કામ, હશે મક્કમતા તો જો તારા સાથમાં રે
ઊજળાને ઊજળા થાતા રહેશે રે કામ, ધીરજ ને શાંતિ હશે જો તારા સાથમાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī śakaśō jīvanamāṁ tamē kyāṁthī kōī kāma, haiyuṁ nē mana nathī jyāṁ hāthamāṁ rē
thāśē nā jīvanamāṁ pūrāṁ tō kōī kāma, tanaḍuṁ nathī tō jyāṁ tārī sāthamāṁ rē
rahī jāśē tāruṁ tō ghaṇuṁ ghaṇuṁ rē manamāṁ rē, haśē nā paisō tārā hāthamāṁ rē
karī śakīśa kyāṁthī tō kōī kāma pūruṁ, haśē adhakacarā yatnō tō jō sāthamāṁ rē
rākhī śakīśa kyāṁthī kāṁī tārā hāthamāṁ, haśē nā jō pātra sāruṁ tārā hāthamāṁ rē
thāśē nā kāma tō sārī rītē, vartīśa nē rahīśa nā samajadārīnā sāthamāṁ rē
ēka pachī ēka thaśē pūrāṁ rē kāma, haśē makkamatā tō jō tārā sāthamāṁ rē
ūjalānē ūjalā thātā rahēśē rē kāma, dhīraja nē śāṁti haśē jō tārā sāthamāṁ rē
|
|