Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5047 | Date: 19-Nov-1993
ડાહી ડાહી વાત કરી, ડાહ્યામાં કાંઈ ખપી જવાતું નથી
Ḍāhī ḍāhī vāta karī, ḍāhyāmāṁ kāṁī khapī javātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5047 | Date: 19-Nov-1993

ડાહી ડાહી વાત કરી, ડાહ્યામાં કાંઈ ખપી જવાતું નથી

  No Audio

ḍāhī ḍāhī vāta karī, ḍāhyāmāṁ kāṁī khapī javātuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-11-19 1993-11-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=547 ડાહી ડાહી વાત કરી, ડાહ્યામાં કાંઈ ખપી જવાતું નથી ડાહી ડાહી વાત કરી, ડાહ્યામાં કાંઈ ખપી જવાતું નથી

છે કિંમત તો વર્તનની જગમાં, વર્તન વિના કિંમત થાતી નથી

ગ્રંથો વાંચી વાંચીને રે જગમાં, કાંઈ યોગી બની જવાતું નથી

અનુભવ વિના કે અનુભવી વિના, યોગી થઈ જવાતું નથી

બાળકની કાલીઘેલી બોલી, માતા વિના કોઈ સમજી શક્તું નથી

બાળકને સમજવા, જગમાં `મા'ના દિલ વિના, બીજી જરૂર નથી

ભાવ વિના તો જગમાં, કોઈ ભાષા તો પૂરી થાતી નથી

ભાવની ભાષાને જગમાં, કોઈ ભાષાનાં બંધન તો નડતાં નથી

પ્રભુને પામવા જગમાં, ભાવ ને વિશ્વાસ વિના, બીજી જરૂર નથી

જગમાં અન્યને સમજવા, હૈયાની સરળતા વિના ચાલવાનું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍāhī ḍāhī vāta karī, ḍāhyāmāṁ kāṁī khapī javātuṁ nathī

chē kiṁmata tō vartananī jagamāṁ, vartana vinā kiṁmata thātī nathī

graṁthō vāṁcī vāṁcīnē rē jagamāṁ, kāṁī yōgī banī javātuṁ nathī

anubhava vinā kē anubhavī vinā, yōgī thaī javātuṁ nathī

bālakanī kālīghēlī bōlī, mātā vinā kōī samajī śaktuṁ nathī

bālakanē samajavā, jagamāṁ `mā'nā dila vinā, bījī jarūra nathī

bhāva vinā tō jagamāṁ, kōī bhāṣā tō pūrī thātī nathī

bhāvanī bhāṣānē jagamāṁ, kōī bhāṣānāṁ baṁdhana tō naḍatāṁ nathī

prabhunē pāmavā jagamāṁ, bhāva nē viśvāsa vinā, bījī jarūra nathī

jagamāṁ anyanē samajavā, haiyānī saralatā vinā cālavānuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 5047 by Satguru Devendra Ghia - Kaka
First...504450455046...Last