Hymn No. 5051 | Date: 23-Nov-1993
મજા છે, મજા છે, મજા છે, જગમાં જીવન તો, બસ એક મજા છે
majā chē, majā chē, majā chē, jagamāṁ jīvana tō, basa ēka majā chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-11-23
1993-11-23
1993-11-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=551
મજા છે, મજા છે, મજા છે, જગમાં જીવન તો, બસ એક મજા છે
મજા છે, મજા છે, મજા છે, જગમાં જીવન તો, બસ એક મજા છે
સમજો જીવનને સારી રીતે જો, જીવન તો, જગમાં બસ એક મજા છે
ના સમજો જીવનને જો સાચી રીતે તો જગમાં, જીવન તો બસ એક મજા છે
જીવન તો જગમાં બસ, ઊર્મિઓની લહેરીઓનાં તો બસ મોજાં છે
મન જો ના જોડાશે જો કાર્યો ને કર્મોમાં, તો જીવન તો બસ બોજા છે
જગમાં જીવનમાં તો બસ, મન તો સર્વે કર્મો ને કર્મોનો તો રાજા છે
છે સત્યનો સાથ દેવાવાળા જગમાં થોડા, જૂઠાનો સાથ દેવાવાળા ઝાઝા છે
છે દર્દ જીવનમાં તો અનેક, અનેક દર્દોની પ્રભુનું નામ તો દવા છે
નથી અહંથી મુક્ત કોઈ માનવ જગમાં, જગમાં અહંમાં તો સહુ ડૂબ્યા છે
રહે હૈયે જ્યાં, ફરકતી ધર્મની ધજા, દ્વાર પ્રભુનાં એના માટે ખુલ્લાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
majā chē, majā chē, majā chē, jagamāṁ jīvana tō, basa ēka majā chē
samajō jīvananē sārī rītē jō, jīvana tō, jagamāṁ basa ēka majā chē
nā samajō jīvananē jō sācī rītē tō jagamāṁ, jīvana tō basa ēka majā chē
jīvana tō jagamāṁ basa, ūrmiōnī lahērīōnāṁ tō basa mōjāṁ chē
mana jō nā jōḍāśē jō kāryō nē karmōmāṁ, tō jīvana tō basa bōjā chē
jagamāṁ jīvanamāṁ tō basa, mana tō sarvē karmō nē karmōnō tō rājā chē
chē satyanō sātha dēvāvālā jagamāṁ thōḍā, jūṭhānō sātha dēvāvālā jhājhā chē
chē darda jīvanamāṁ tō anēka, anēka dardōnī prabhunuṁ nāma tō davā chē
nathī ahaṁthī mukta kōī mānava jagamāṁ, jagamāṁ ahaṁmāṁ tō sahu ḍūbyā chē
rahē haiyē jyāṁ, pharakatī dharmanī dhajā, dvāra prabhunāṁ ēnā māṭē khullāṁ chē
|