Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5168 | Date: 15-Mar-1994
થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે
Thāvā dējē rē tuṁ, thāvā dējē, thavānuṁ chē jē, ēnē tuṁ thāvā dējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5168 | Date: 15-Mar-1994

થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે

  No Audio

thāvā dējē rē tuṁ, thāvā dējē, thavānuṁ chē jē, ēnē tuṁ thāvā dējē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-03-15 1994-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=668 થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે

કરી ચિંતા ફોગટ એની, શક્તિ તારી ઓછી ના એમાં થાવા દેજે

રોકી શકીશ ના એને રે તું, વ્યર્થ પ્રયત્ન ના એવા થાવા દેજે

છે શક્તિ પાસે જે તારી, છે સમય પાસે જે, બરાબર એ સમજી લેજે

કરવા જેવું છે જીવનમાં તો જે જે, એમાં ના તું અખાડા કરજે

હર હાલતમાં ને હર ચીજમાંથી, આનંદ લેતાં તું શીખી જાજે

જાણીને જો ના અટકાવી શકીશ જે, પ્રેમથી એને તું ચલાવી લેજે

હર વાતમાં ના રાખજે ડર કોઈ, થાય જો ઊલ્ટું તો એ થાવા દેજે

વિચાર સમય હોય થોડા, શક્તિનાં વહેણ ખોટાં, થાય તે થાવા દેજે

રહ્યું છે થાતું ને થાતું પ્રભનું, આ સમજણ ના ભૂલી જાજે
View Original Increase Font Decrease Font

થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે

કરી ચિંતા ફોગટ એની, શક્તિ તારી ઓછી ના એમાં થાવા દેજે

રોકી શકીશ ના એને રે તું, વ્યર્થ પ્રયત્ન ના એવા થાવા દેજે

છે શક્તિ પાસે જે તારી, છે સમય પાસે જે, બરાબર એ સમજી લેજે

કરવા જેવું છે જીવનમાં તો જે જે, એમાં ના તું અખાડા કરજે

હર હાલતમાં ને હર ચીજમાંથી, આનંદ લેતાં તું શીખી જાજે

જાણીને જો ના અટકાવી શકીશ જે, પ્રેમથી એને તું ચલાવી લેજે

હર વાતમાં ના રાખજે ડર કોઈ, થાય જો ઊલ્ટું તો એ થાવા દેજે

વિચાર સમય હોય થોડા, શક્તિનાં વહેણ ખોટાં, થાય તે થાવા દેજે

રહ્યું છે થાતું ને થાતું પ્રભનું, આ સમજણ ના ભૂલી જાજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāvā dējē rē tuṁ, thāvā dējē, thavānuṁ chē jē, ēnē tuṁ thāvā dējē

karī ciṁtā phōgaṭa ēnī, śakti tārī ōchī nā ēmāṁ thāvā dējē

rōkī śakīśa nā ēnē rē tuṁ, vyartha prayatna nā ēvā thāvā dējē

chē śakti pāsē jē tārī, chē samaya pāsē jē, barābara ē samajī lējē

karavā jēvuṁ chē jīvanamāṁ tō jē jē, ēmāṁ nā tuṁ akhāḍā karajē

hara hālatamāṁ nē hara cījamāṁthī, ānaṁda lētāṁ tuṁ śīkhī jājē

jāṇīnē jō nā aṭakāvī śakīśa jē, prēmathī ēnē tuṁ calāvī lējē

hara vātamāṁ nā rākhajē ḍara kōī, thāya jō ūlṭuṁ tō ē thāvā dējē

vicāra samaya hōya thōḍā, śaktināṁ vahēṇa khōṭāṁ, thāya tē thāvā dējē

rahyuṁ chē thātuṁ nē thātuṁ prabhanuṁ, ā samajaṇa nā bhūlī jājē
Scan Image

Gujarati Bhajan no. 5168 by Satguru Devendra Ghia - Kaka
First...516451655166...Last