Hymn No. 4570 | Date: 10-Mar-1993
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું
karyuṁ tō śarū, kēma ē tō karyuṁ, samajācuṁ nā,kēma ē tō pūruṁ thayuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-03-10
1993-03-10
1993-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=70
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું
કર્યું તો શરૂ, કેમ એ તો કર્યું, સમજાચું ના,કેમ એ તો પૂરું થયું
કરનારાએ એ તો કરાવ્યું, મુજમાં અહં એનું ભરાયું, જલદી ના એ તો સમજાયું
રાત દિવસ મન તો ચિંતાથી ઘેરાયું, થાતાં તો પૂરું, હળવું એ તો બન્યું
દુઃખ દર્દના ખાધા ઝોલા ઘણા જીવનમાં, કેમ થયું પૂરું એ તો ના સમજાયું
છૂટી ચિંતા ક્ષણભર કેમ અને એ તો ક્યારે, જીવનમાં ના એ તો સમજાયું
કેમ આ તો થયું, કેમ એ તો થયું, કોણે કર્યું, જલદી ના એ તો સમજાયું
કરવું પડે એવું એ તો હતું, તોયે કેમ કરીને જીવનમાં અધૂરું એ તો રહ્યું
કરતાને કરતા રહ્યા જીવનમાં, સમજાયું ના જીવનમાં, કેમ એ તો થાતું ગયું
કદી ઉત્સાહ, કદી મજબૂરીથી કર્યું એ તો શરૂ, સમજાયું ના, પૂરું કેમ એ તો થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyuṁ tō śarū, kēma ē tō karyuṁ, samajācuṁ nā,kēma ē tō pūruṁ thayuṁ
karanārāē ē tō karāvyuṁ, mujamāṁ ahaṁ ēnuṁ bharāyuṁ, jaladī nā ē tō samajāyuṁ
rāta divasa mana tō ciṁtāthī ghērāyuṁ, thātāṁ tō pūruṁ, halavuṁ ē tō banyuṁ
duḥkha dardanā khādhā jhōlā ghaṇā jīvanamāṁ, kēma thayuṁ pūruṁ ē tō nā samajāyuṁ
chūṭī ciṁtā kṣaṇabhara kēma anē ē tō kyārē, jīvanamāṁ nā ē tō samajāyuṁ
kēma ā tō thayuṁ, kēma ē tō thayuṁ, kōṇē karyuṁ, jaladī nā ē tō samajāyuṁ
karavuṁ paḍē ēvuṁ ē tō hatuṁ, tōyē kēma karīnē jīvanamāṁ adhūruṁ ē tō rahyuṁ
karatānē karatā rahyā jīvanamāṁ, samajāyuṁ nā jīvanamāṁ, kēma ē tō thātuṁ gayuṁ
kadī utsāha, kadī majabūrīthī karyuṁ ē tō śarū, samajāyuṁ nā, pūruṁ kēma ē tō thayuṁ
|