Hymn No. 4571 | Date: 10-Mar-1993
જીવન તું પ્યારથી જીવી જા, પ્યારમાં જીવી જા, પ્યાર તો જીવનનું નામ છે
jīvana tuṁ pyārathī jīvī jā, pyāramāṁ jīvī jā, pyāra tō jīvananuṁ nāma chē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-03-10
1993-03-10
1993-03-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=71
જીવન તું પ્યારથી જીવી જા, પ્યારમાં જીવી જા, પ્યાર તો જીવનનું નામ છે
જીવન તું પ્યારથી જીવી જા, પ્યારમાં જીવી જા, પ્યાર તો જીવનનું નામ છે
હૈયાંને પ્યારથી તું ભરી દે, પ્યારમાં ડુબાડી દે, પ્યાર જીવનનો તો સાર છે
હૈયું પ્યારનું તો જ્યાં પ્યાસું છે, પ્યારથી પ્યારની પ્યાસ તો બુઝાવી દે
પ્યાર જીવનનું તો શસ્ત્ર છે, પ્યાર તો કવચ છે, પ્યારથી પ્યારને અપનાવી લે
પ્રભુપ્રેમ શું, કે માનવપ્રેમ શું, પ્રેમ વિના જીવનને લૂખું તું ના બનાવી દે
ના વેરને તું સ્થાન દે, ના લોભલાલચને સ્થાન દે, પ્યાર વિના બધું ભુલાવી દે
પ્યાર જીવનનું બળતણ છે, પ્યાર વિના જીવનમાં બધું તું ભુલાવી દે
પ્રેમના પ્યાસા તો પ્રભુ છે, પ્રેમથી પ્યાસ જીવનમાં એની પૂરી કરી દે
પ્યાર હૈયાંની પુકાર છે, પ્યાર જીવનનો આધાર છે, પ્યારથી જીવનને ભરી દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tuṁ pyārathī jīvī jā, pyāramāṁ jīvī jā, pyāra tō jīvananuṁ nāma chē
haiyāṁnē pyārathī tuṁ bharī dē, pyāramāṁ ḍubāḍī dē, pyāra jīvananō tō sāra chē
haiyuṁ pyāranuṁ tō jyāṁ pyāsuṁ chē, pyārathī pyāranī pyāsa tō bujhāvī dē
pyāra jīvananuṁ tō śastra chē, pyāra tō kavaca chē, pyārathī pyāranē apanāvī lē
prabhuprēma śuṁ, kē mānavaprēma śuṁ, prēma vinā jīvananē lūkhuṁ tuṁ nā banāvī dē
nā vēranē tuṁ sthāna dē, nā lōbhalālacanē sthāna dē, pyāra vinā badhuṁ bhulāvī dē
pyāra jīvananuṁ balataṇa chē, pyāra vinā jīvanamāṁ badhuṁ tuṁ bhulāvī dē
prēmanā pyāsā tō prabhu chē, prēmathī pyāsa jīvanamāṁ ēnī pūrī karī dē
pyāra haiyāṁnī pukāra chē, pyāra jīvananō ādhāra chē, pyārathī jīvananē bharī dē
|