Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5245 | Date: 03-May-1994
રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં
Raṁga vinā rē śōbhē nā sāthiyā, satsaṁga vinā śōbhē nā jīvananāṁ mālakhāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5245 | Date: 03-May-1994

રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં

  No Audio

raṁga vinā rē śōbhē nā sāthiyā, satsaṁga vinā śōbhē nā jīvananāṁ mālakhāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-05-03 1994-05-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=745 રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં

પળે પળે ને ક્ષણે ક્ષણે, કરી કસોટી જીવનમાં, લે છે પ્રભુ તો પારખાં

લાગશે લાગશે રે આકરા તો જીવનમાં, કડવી જબાનના તો ચાબખા

રડી રડી વિતાવીને જીવન, બગાડશો ના જગમાં તમારાં તો આયખાં

પ્રેમ ના મળે કે પ્રેમ ના જાગે, લાગશે જીવનમાં પોતાના ભી પારકા

પૂરવા રંગ જીવનમાં, તો કેવા છે જીવનમાં, એ તો તારા ને તારા હાથમાં

રહેવું પડશે સતેજ સદા જીવનમાં, ચાલશે ના જીવનમાં કોઈ ધાંધિયા

પૂર્યા હશે જીવનમાં જેવા રે સાથિયા, લાગશે સુંદર એવા જીવનના આકાર

જીવન તારું ને તારું છે દર્પણ એ તો, પુરાયા છે જીવનમાં કેવા રે સાથિયા
View Original Increase Font Decrease Font

રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં

પળે પળે ને ક્ષણે ક્ષણે, કરી કસોટી જીવનમાં, લે છે પ્રભુ તો પારખાં

લાગશે લાગશે રે આકરા તો જીવનમાં, કડવી જબાનના તો ચાબખા

રડી રડી વિતાવીને જીવન, બગાડશો ના જગમાં તમારાં તો આયખાં

પ્રેમ ના મળે કે પ્રેમ ના જાગે, લાગશે જીવનમાં પોતાના ભી પારકા

પૂરવા રંગ જીવનમાં, તો કેવા છે જીવનમાં, એ તો તારા ને તારા હાથમાં

રહેવું પડશે સતેજ સદા જીવનમાં, ચાલશે ના જીવનમાં કોઈ ધાંધિયા

પૂર્યા હશે જીવનમાં જેવા રે સાથિયા, લાગશે સુંદર એવા જીવનના આકાર

જીવન તારું ને તારું છે દર્પણ એ તો, પુરાયા છે જીવનમાં કેવા રે સાથિયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raṁga vinā rē śōbhē nā sāthiyā, satsaṁga vinā śōbhē nā jīvananāṁ mālakhāṁ

palē palē nē kṣaṇē kṣaṇē, karī kasōṭī jīvanamāṁ, lē chē prabhu tō pārakhāṁ

lāgaśē lāgaśē rē ākarā tō jīvanamāṁ, kaḍavī jabānanā tō cābakhā

raḍī raḍī vitāvīnē jīvana, bagāḍaśō nā jagamāṁ tamārāṁ tō āyakhāṁ

prēma nā malē kē prēma nā jāgē, lāgaśē jīvanamāṁ pōtānā bhī pārakā

pūravā raṁga jīvanamāṁ, tō kēvā chē jīvanamāṁ, ē tō tārā nē tārā hāthamāṁ

rahēvuṁ paḍaśē satēja sadā jīvanamāṁ, cālaśē nā jīvanamāṁ kōī dhāṁdhiyā

pūryā haśē jīvanamāṁ jēvā rē sāthiyā, lāgaśē suṁdara ēvā jīvananā ākāra

jīvana tāruṁ nē tāruṁ chē darpaṇa ē tō, purāyā chē jīvanamāṁ kēvā rē sāthiyā
Scan Image

Gujarati Bhajan no. 5245 by Satguru Devendra Ghia - Kaka
First...524252435244...Last