1994-05-15
1994-05-15
1994-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=781
પ્યાર ભર્યું દિલ તો, પ્યાર ભર્યું દિલ તો માંગે છે
પ્યાર ભર્યું દિલ તો, પ્યાર ભર્યું દિલ તો માંગે છે
પ્યાર ભર્યા દિલમાં તો, પ્યાર રહેવા તૈયાર તો થાયે છે
પ્યાર વિનાના દિલની, એકલતામાં એ અકળાઈ જાય છે
પથ્થર દિલના સંગાથમાં તો એ, મુરઝાઈ જાય છે
પ્યાર ભર્યું વર્તન તો, પ્યારથી તો ખીલતું જાયે છે
પ્યારને સમજવા, પ્યાર ભર્યા દિલની જરૂર વર્તાય છે
પ્યાર ભર્યા દિલની જીત થાતાં, સામ્રાજ્ય પ્યારનું ફેલાય છે
પ્યાર વિનાનો સંસાર, જીવનમાં મોળો કંસાર બની જાય છે
પ્યાર ભર્યું દિલ, જીવનમાં તો સુગંધ ફેલાવતું જાય છે
પ્યાર ભર્યું દિલ તો, પ્યાર ભર્યા પ્રભુનાં દર્શન કરાવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pyāra bharyuṁ dila tō, pyāra bharyuṁ dila tō māṁgē chē
pyāra bharyā dilamāṁ tō, pyāra rahēvā taiyāra tō thāyē chē
pyāra vinānā dilanī, ēkalatāmāṁ ē akalāī jāya chē
paththara dilanā saṁgāthamāṁ tō ē, murajhāī jāya chē
pyāra bharyuṁ vartana tō, pyārathī tō khīlatuṁ jāyē chē
pyāranē samajavā, pyāra bharyā dilanī jarūra vartāya chē
pyāra bharyā dilanī jīta thātāṁ, sāmrājya pyāranuṁ phēlāya chē
pyāra vinānō saṁsāra, jīvanamāṁ mōlō kaṁsāra banī jāya chē
pyāra bharyuṁ dila, jīvanamāṁ tō sugaṁdha phēlāvatuṁ jāya chē
pyāra bharyuṁ dila tō, pyāra bharyā prabhunāṁ darśana karāvī jāya chē
|
|