Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5335 | Date: 21-Jun-1994
મોહનની મુરલી રે વાગી મીઠી મીઠી, ચિતડાં મારાં લેતી એ તો હરી
Mōhananī muralī rē vāgī mīṭhī mīṭhī, citaḍāṁ mārāṁ lētī ē tō harī

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 5335 | Date: 21-Jun-1994

મોહનની મુરલી રે વાગી મીઠી મીઠી, ચિતડાં મારાં લેતી એ તો હરી

  No Audio

mōhananī muralī rē vāgī mīṭhī mīṭhī, citaḍāṁ mārāṁ lētī ē tō harī

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1994-06-21 1994-06-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=835 મોહનની મુરલી રે વાગી મીઠી મીઠી, ચિતડાં મારાં લેતી એ તો હરી મોહનની મુરલી રે વાગી મીઠી મીઠી, ચિતડાં મારાં લેતી એ તો હરી

એના સૂરની ધારા રહે વહેતી વહેતી, હૈયે મારા તો જ્યાં એ પ્હોંચતી

હૈયે ધારા જ્યાં એની લપેટાતી, કામકાજ જગનું બધું એ ભુલાવી દેતી

મારા હૈયાની સૂકી ધરતી રે, એ ધારામાં તો રસતરબોળ થઈ જાતી

ધારામાં ભાન જ્યાં ભૂલી જાતી, હસતી હસતી, મૂર્તિ એની આંખ સામે આવી જાતી

દુઃખદર્દની ધારા, ના ત્યાં જાગતી, ધારા એની એમાં એ ખોવાઈ જાતી

એ ધારામાં જ્યાં ડૂબી જાતી, આનંદ ને આનંદની ધારા હૈયે ફૂટતી જાતી

એની ધારા હૈયામાં જ્યાં સમાઈ જાતી, લોભ-લાલચની વૃત્તિ મારી જાતી

એની ધારામાં જ્યાં નહાતી જાતી, અન્ય ધારા હૈયે વ્હેતી અટકી જાતી

રહી મુરલી એની વાગતી ને વાગતી, રહી એમાં તો હું ખેંચાતી ને ખેંચાતી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mōhananī muralī rē vāgī mīṭhī mīṭhī, citaḍāṁ mārāṁ lētī ē tō harī

ēnā sūranī dhārā rahē vahētī vahētī, haiyē mārā tō jyāṁ ē phōṁcatī

haiyē dhārā jyāṁ ēnī lapēṭātī, kāmakāja jaganuṁ badhuṁ ē bhulāvī dētī

mārā haiyānī sūkī dharatī rē, ē dhārāmāṁ tō rasatarabōla thaī jātī

dhārāmāṁ bhāna jyāṁ bhūlī jātī, hasatī hasatī, mūrti ēnī āṁkha sāmē āvī jātī

duḥkhadardanī dhārā, nā tyāṁ jāgatī, dhārā ēnī ēmāṁ ē khōvāī jātī

ē dhārāmāṁ jyāṁ ḍūbī jātī, ānaṁda nē ānaṁdanī dhārā haiyē phūṭatī jātī

ēnī dhārā haiyāmāṁ jyāṁ samāī jātī, lōbha-lālacanī vr̥tti mārī jātī

ēnī dhārāmāṁ jyāṁ nahātī jātī, anya dhārā haiyē vhētī aṭakī jātī

rahī muralī ēnī vāgatī nē vāgatī, rahī ēmāṁ tō huṁ khēṁcātī nē khēṁcātī
Scan Image

Gujarati Bhajan no. 5335 by Satguru Devendra Ghia - Kaka
First...533253335334...Last