Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5339 | Date: 22-Jun-1994
કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના
Karaśō nā kōśiśa tamē, vidhinā lēkha tō vaṁcāvavānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5339 | Date: 22-Jun-1994

કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના

  No Audio

karaśō nā kōśiśa tamē, vidhinā lēkha tō vaṁcāvavānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-06-22 1994-06-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=839 કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના

ચૂકશો કે ના વંચાશે લેખ જો સાચા, કરશે ઊભા એ ગોટાળા

ગૂંચવાશો જો તમે એમાં ખોલી, નાખશો દ્વાર તમે શંકાનાં

ગૂંથાઈ જાશો જ્યાં તમે એવા, થઈ જાશે દ્વાર બંધ ત્યાં પુરુષાર્થનાં

હશે જો એ તો થવાનું, જાણીને ફરક નથી કાંઈ એમાં પડવાના

હશે સારું તો રાજી એમાં થવાના, નહીંતર દુઃખ તો અનુભવવાના

વંચાવી એક વાર, સંતોષ નથી મળવાના, ફરી વંચાવવા તો પડવાના

કંઈક વાર વંચાવી વંચાવી, પાછા જીવનક્રમમાં એ ભૂલી જવાના

રહેશો રચ્યા-પચ્યા, કપાઈ જાશે પાંખ એમાં, અનુરૂપ કર્મ કરવાના

રાખી વિશ્વાસ પૂર્ણ તારામાં ને તારા યત્નોમાં, છે રસ્તા એ જીવન સુધારવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karaśō nā kōśiśa tamē, vidhinā lēkha tō vaṁcāvavānā

cūkaśō kē nā vaṁcāśē lēkha jō sācā, karaśē ūbhā ē gōṭālā

gūṁcavāśō jō tamē ēmāṁ khōlī, nākhaśō dvāra tamē śaṁkānāṁ

gūṁthāī jāśō jyāṁ tamē ēvā, thaī jāśē dvāra baṁdha tyāṁ puruṣārthanāṁ

haśē jō ē tō thavānuṁ, jāṇīnē pharaka nathī kāṁī ēmāṁ paḍavānā

haśē sāruṁ tō rājī ēmāṁ thavānā, nahīṁtara duḥkha tō anubhavavānā

vaṁcāvī ēka vāra, saṁtōṣa nathī malavānā, pharī vaṁcāvavā tō paḍavānā

kaṁīka vāra vaṁcāvī vaṁcāvī, pāchā jīvanakramamāṁ ē bhūlī javānā

rahēśō racyā-pacyā, kapāī jāśē pāṁkha ēmāṁ, anurūpa karma karavānā

rākhī viśvāsa pūrṇa tārāmāṁ nē tārā yatnōmāṁ, chē rastā ē jīvana sudhāravānā
Scan Image

Gujarati Bhajan no. 5339 by Satguru Devendra Ghia - Kaka
First...533553365337...Last