1994-07-16
1994-07-16
1994-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=876
તુજ તો મારી માતા ને તુજ તો મારો પિતા, છે તું તો મારું બધું

એ જ વિશ્વાસે (2) તો છલકે છે રે મારું હૈયું
છે તુજ તો મારી બુદ્ધિ, છે તુજ તો મારી શક્તિ, તારાથી તો છું હું
છે તું તો મારામાં છે બધે તો તું, તારા થકી તો છે જગનો અણુએ અણુ
તન ભી તો છે તારું, મન ભી તો છે તારું, તું કરાવે જગમાં, કર્મ હું તો કરું
દિન વીતે છે ને રાત ભી વીતે છે, વીતે છે આમ ને આમ તો મારું આયખું
કાલ તો ગઈ ખાલી, આજ ભી ગઈ વીતી, તારાં દર્શનની રાહ હું જોતો રહું
છે હૈયું તો ભારી, છે વાત તો સંઘરાયેલી, તારા વિના બીજા કોને કહું
તું આવે કે ના આવે, તું તો છે સાથે તારી સાથે ને સાથે હું તો રહું
છે હૈયું તો મારું, છે હૈયું એ તો તારું, ના કાંઈ એને જુદું હું તો ગણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuja tō mārī mātā nē tuja tō mārō pitā, chē tuṁ tō māruṁ badhuṁ
ē ja viśvāsē (2) tō chalakē chē rē māruṁ haiyuṁ
chē tuja tō mārī buddhi, chē tuja tō mārī śakti, tārāthī tō chuṁ huṁ
chē tuṁ tō mārāmāṁ chē badhē tō tuṁ, tārā thakī tō chē jaganō aṇuē aṇu
tana bhī tō chē tāruṁ, mana bhī tō chē tāruṁ, tuṁ karāvē jagamāṁ, karma huṁ tō karuṁ
dina vītē chē nē rāta bhī vītē chē, vītē chē āma nē āma tō māruṁ āyakhuṁ
kāla tō gaī khālī, āja bhī gaī vītī, tārāṁ darśananī rāha huṁ jōtō rahuṁ
chē haiyuṁ tō bhārī, chē vāta tō saṁgharāyēlī, tārā vinā bījā kōnē kahuṁ
tuṁ āvē kē nā āvē, tuṁ tō chē sāthē tārī sāthē nē sāthē huṁ tō rahuṁ
chē haiyuṁ tō māruṁ, chē haiyuṁ ē tō tāruṁ, nā kāṁī ēnē juduṁ huṁ tō gaṇuṁ
|