1994-08-31
1994-08-31
1994-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=958
થવું હતું જેવો, એવો થયો નહીં, રહ્યો હતેં હું જેવો, એવો રહ્યો નહીં

આળોટી લોભ-લાલચ, કૂડકપટમાં બાળપણ ખોયું, બાળક રહ્યો નહીં
છલકતું હતું માનવદિલ મુજમાં, કપટલીલા કરી, માનવ હું રહ્યો નહીં
જીવનભર ખોટે રસ્તે ચાલી ચાલી, પ્રભુ તારે લાયક તો હું રહ્યો નહીં
સુખી ના કરી શક્યો જગમાં અન્યને, જગમાં સુખી હું તો રહ્યો નહીં
સાર જીવનના સમજી, આચરણમાં મૂકી શક્યો નહીં, જીવનમાં અટક્યા વિના રહ્યો નહીં
વિશ્વાસે ચાલવું હતું મારે જીવનમાં, જીવનમાં વિશ્વાસ રાખી શક્યો નહીં
દીધો દુર્લભ માનવદેહ મને તેં જીવનમાં, જીવન એવું જીવી શક્યો નહીં
સાથ જોઈતો હતો મને રે જીવનમાં, સાથ જીવનમાં તો દઈ શક્યો નહીં
પુરુષાર્થ રહેવું હતું મારે જીવનમાં, જીવનમાં આળસમાંથી બહાર નીકળ્યો નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thavuṁ hatuṁ jēvō, ēvō thayō nahīṁ, rahyō hatēṁ huṁ jēvō, ēvō rahyō nahīṁ
ālōṭī lōbha-lālaca, kūḍakapaṭamāṁ bālapaṇa khōyuṁ, bālaka rahyō nahīṁ
chalakatuṁ hatuṁ mānavadila mujamāṁ, kapaṭalīlā karī, mānava huṁ rahyō nahīṁ
jīvanabhara khōṭē rastē cālī cālī, prabhu tārē lāyaka tō huṁ rahyō nahīṁ
sukhī nā karī śakyō jagamāṁ anyanē, jagamāṁ sukhī huṁ tō rahyō nahīṁ
sāra jīvananā samajī, ācaraṇamāṁ mūkī śakyō nahīṁ, jīvanamāṁ aṭakyā vinā rahyō nahīṁ
viśvāsē cālavuṁ hatuṁ mārē jīvanamāṁ, jīvanamāṁ viśvāsa rākhī śakyō nahīṁ
dīdhō durlabha mānavadēha manē tēṁ jīvanamāṁ, jīvana ēvuṁ jīvī śakyō nahīṁ
sātha jōītō hatō manē rē jīvanamāṁ, sātha jīvanamāṁ tō daī śakyō nahīṁ
puruṣārtha rahēvuṁ hatuṁ mārē jīvanamāṁ, jīvanamāṁ ālasamāṁthī bahāra nīkalyō nahīṁ
|