1994-09-02
1994-09-02
1994-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=960
બદલાયા ભાવો તો જ્યાં હૈયામાં, બદલાયું જગ ત્યાં તો દૃષ્ટિમાં

દુઃખભરી જોયું જ્યાં હૈયે તો જગમાં, મળ્યું ના સુખ ત્યાં તો જગમાં
હતું જગ તો જેવું, રહ્યું એ તો એવું ને એવું, ના એ કાંઈ બદલાયું
બદલાયા ભાવો જ્યાં જ્યાં હૈયામાં, જગ ત્યાં તો એવું તો દેખાયું
કરી ના શક્યા કદર તો જ્યાં પ્રભુની, ખોટી ઇચ્છાઓમાં જ્યાં તણાયા
દુઃખભર્યા સ્વરે રહ્યા કરતા તો ફરિયાદ, દુઃખી ને દુઃખી ત્યાં બન્યા
કરી, કરી ન કરવાની ચિંતા તો જગમાં, રસકસ જીવનના ઉડાડવા
સોંપી ના શક્યા પ્રભુને જ્યાં ચિંતા, જગમાં દુઃખી ને દુઃખી રહ્યા
નથી હાલ તો આ જગમાં કાંઈ એકના, છે હાલ આ જગમાં બધાના
સુધરી સુધરી, દિવસ બે દિવસ તો જગમાં, રહ્યા પાછા એવા ને એવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
badalāyā bhāvō tō jyāṁ haiyāmāṁ, badalāyuṁ jaga tyāṁ tō dr̥ṣṭimāṁ
duḥkhabharī jōyuṁ jyāṁ haiyē tō jagamāṁ, malyuṁ nā sukha tyāṁ tō jagamāṁ
hatuṁ jaga tō jēvuṁ, rahyuṁ ē tō ēvuṁ nē ēvuṁ, nā ē kāṁī badalāyuṁ
badalāyā bhāvō jyāṁ jyāṁ haiyāmāṁ, jaga tyāṁ tō ēvuṁ tō dēkhāyuṁ
karī nā śakyā kadara tō jyāṁ prabhunī, khōṭī icchāōmāṁ jyāṁ taṇāyā
duḥkhabharyā svarē rahyā karatā tō phariyāda, duḥkhī nē duḥkhī tyāṁ banyā
karī, karī na karavānī ciṁtā tō jagamāṁ, rasakasa jīvananā uḍāḍavā
sōṁpī nā śakyā prabhunē jyāṁ ciṁtā, jagamāṁ duḥkhī nē duḥkhī rahyā
nathī hāla tō ā jagamāṁ kāṁī ēkanā, chē hāla ā jagamāṁ badhānā
sudharī sudharī, divasa bē divasa tō jagamāṁ, rahyā pāchā ēvā nē ēvā
|