Hymn No. 4598 | Date: 25-Mar-1993
ધન દોલતના તો પડે ન ફાંફાં જગમાં રે, પડે રે ફાંફાં હૈયાંના શુદ્ધ ભાવની
dhana dōlatanā tō paḍē na phāṁphāṁ jagamāṁ rē, paḍē rē phāṁphāṁ haiyāṁnā śuddha bhāvanī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-03-25
1993-03-25
1993-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=98
ધન દોલતના તો પડે ન ફાંફાં જગમાં રે, પડે રે ફાંફાં હૈયાંના શુદ્ધ ભાવની
ધન દોલતના તો પડે ન ફાંફાં જગમાં રે, પડે રે ફાંફાં હૈયાંના શુદ્ધ ભાવની
જગની કમાણી તો જગમાં સમાણી, લઈ નહીં શક્યો તું તો એ જગમાંથી
થાય પુણ્ય તો રહેશે તારી સાથેને સાથે, છે એ તો તારી ને તારી કમાણી
શબ્દોના ઘા તો રહેશે અહીંને અહીં જગમાં, રાખજે હૈયાંને સદા તું એમાંથી બચાવી
વ્યવહાર તારા તો છે સદા જગ પૂરતા, પ્રભુનો વ્યવહાર રાખજે સદા એમાં તું સાચવી
વસી છે માયા નજરમાં તારી, દેજે તું એને હટાવી, પ્રભુને દેજે નજરમાં તારી તું વસાવી
પ્રેમભર્યો વ્યવહાર જીવનમાં જીત અપાવે, જીવનમાં દેશે એ તો બાજી રે સુધારી
જગમાં બને ત્યાં તું દેજે પ્રશંસાના ફૂલ વેરાવી, છે પ્રશંસા પ્રભુને પણ વ્હાલી
છોડી શકીશ ના જો ચિંતા તું તો જીવનમાં, છે એ તો જીવનભરની ઉજાગરાની ચાવી
બોલી મીઠું મીઠું રે જીવનમાં જે ઘોર ખોદે, જીવનમાં દૂરને દૂર દેજે તું એને રાખી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhana dōlatanā tō paḍē na phāṁphāṁ jagamāṁ rē, paḍē rē phāṁphāṁ haiyāṁnā śuddha bhāvanī
jaganī kamāṇī tō jagamāṁ samāṇī, laī nahīṁ śakyō tuṁ tō ē jagamāṁthī
thāya puṇya tō rahēśē tārī sāthēnē sāthē, chē ē tō tārī nē tārī kamāṇī
śabdōnā ghā tō rahēśē ahīṁnē ahīṁ jagamāṁ, rākhajē haiyāṁnē sadā tuṁ ēmāṁthī bacāvī
vyavahāra tārā tō chē sadā jaga pūratā, prabhunō vyavahāra rākhajē sadā ēmāṁ tuṁ sācavī
vasī chē māyā najaramāṁ tārī, dējē tuṁ ēnē haṭāvī, prabhunē dējē najaramāṁ tārī tuṁ vasāvī
prēmabharyō vyavahāra jīvanamāṁ jīta apāvē, jīvanamāṁ dēśē ē tō bājī rē sudhārī
jagamāṁ banē tyāṁ tuṁ dējē praśaṁsānā phūla vērāvī, chē praśaṁsā prabhunē paṇa vhālī
chōḍī śakīśa nā jō ciṁtā tuṁ tō jīvanamāṁ, chē ē tō jīvanabharanī ujāgarānī cāvī
bōlī mīṭhuṁ mīṭhuṁ rē jīvanamāṁ jē ghōra khōdē, jīvanamāṁ dūranē dūra dējē tuṁ ēnē rākhī
|