Hymn No. 5493 | Date: 22-Sep-1994
રહી જરૂરિયાતો જાગતી જીવનમાં, કરતી રહી પૂરી તું હે જગમાતા
rahī jarūriyātō jāgatī jīvanamāṁ, karatī rahī pūrī tuṁ hē jagamātā
મા, ભગવાન (Almighty Mother, God)
1994-09-22
1994-09-22
1994-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=992
રહી જરૂરિયાતો જાગતી જીવનમાં, કરતી રહી પૂરી તું હે જગમાતા
રહી જરૂરિયાતો જાગતી જીવનમાં, કરતી રહી પૂરી તું હે જગમાતા
કદી ભગિની બનીને, કદી બની માતા, કદી પિતા તો કદી બનીને ભ્રાતા
રહ્યું કિસ્મત મારતું ને મારતું જગમાં, જીવનને તો કારમા સપાટા
સપાટામાં ને સપાટામાં રહ્યા, જીવનમાં મારાં અનેક સ્વપ્નો રગદોળાયાં
દઈ જીવન તેં જગમાં, કરી શરૂઆત તેં દેવાની, છે મારી તો તું અનુપમ દાતા
પુકારું હૈયેથી જ્યાં નામ તો તારું, હૈયે હર્ષનાં મોજાં તો જાય છે ઊભરાતાં
ખોટા ને સાચા ભાવો જીવનમાં રહે છે, હૈયામાં તો સદા જાગતા ને જાગતા
તારી શક્તિ વિના રહે ના એ તો કાબૂમાં, અરે ઓ મારી રે જગમાતા
ઊપડે છે ઉપાડા જીવનમાં કંઈક તો એવા, જીવનમાં નથી જલદી એ સમજાતા
વિકારો ને ખોટાં વિચારો, રહ્યા છે જીવનમાં મને તો સતત સતાવતા
તારી કૃપા કે તારી દયા વિના જીવનમાં, નથી કાબૂમાં એને રાખી શકાતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī jarūriyātō jāgatī jīvanamāṁ, karatī rahī pūrī tuṁ hē jagamātā
kadī bhaginī banīnē, kadī banī mātā, kadī pitā tō kadī banīnē bhrātā
rahyuṁ kismata māratuṁ nē māratuṁ jagamāṁ, jīvananē tō kāramā sapāṭā
sapāṭāmāṁ nē sapāṭāmāṁ rahyā, jīvanamāṁ mārāṁ anēka svapnō ragadōlāyāṁ
daī jīvana tēṁ jagamāṁ, karī śarūāta tēṁ dēvānī, chē mārī tō tuṁ anupama dātā
pukāruṁ haiyēthī jyāṁ nāma tō tāruṁ, haiyē harṣanāṁ mōjāṁ tō jāya chē ūbharātāṁ
khōṭā nē sācā bhāvō jīvanamāṁ rahē chē, haiyāmāṁ tō sadā jāgatā nē jāgatā
tārī śakti vinā rahē nā ē tō kābūmāṁ, arē ō mārī rē jagamātā
ūpaḍē chē upāḍā jīvanamāṁ kaṁīka tō ēvā, jīvanamāṁ nathī jaladī ē samajātā
vikārō nē khōṭāṁ vicārō, rahyā chē jīvanamāṁ manē tō satata satāvatā
tārī kr̥pā kē tārī dayā vinā jīvanamāṁ, nathī kābūmāṁ ēnē rākhī śakātā
|