હે નારાયણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē nārāyaṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Naraayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વધર્મના ભેદ ભાંગનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarvadharmanā bhēda bhāṁganārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarvadharma na bhed bhangnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ત્રિલોકમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē trilōkamāṁ pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey trilok ma poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે કમલનયની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē kamalanayanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey kamalnayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે વિશ્વાસ વધારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē viśvāsa vadhāranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey vishwaas vadhaarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ચેતના સ્વરૂપીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē cētanā svarūpīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey chetana swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અખંડ શ્રૃષ્ટિની જનેતા, રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē akhaṁḍa śrr̥ṣṭinī janētā, rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey akhand shrushti ni janeta, re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પ્રીતવર્ધની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē prītavardhanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey preetvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અંતરમન જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē aṁtaramana jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey antarman jagaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે જીત દેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē jīta dēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey jeet denari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જીવને મુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanē mukta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeev ne mukta karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે યોગની યોગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē yōganī yōgēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey yogini yogeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે શાંતિદૂત બની શાંતિ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē śāṁtidūta banī śāṁti sthāpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey shantidoot bani shanti sthapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મિલનકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... milanakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Milankaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મૃત્યુને જીતાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mr̥tyunē jītāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mrutyu ne jeetaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મધુકૈટભને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... madhukaiṭabhanē haṇanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Madhukaitabh ne harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
શુંભનિશુંભ નો વધ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śuṁbhaniśuṁbha nō vadha karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shumbh-nisumbh no vadh karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ફુંકમાં ધુમ્રલોચનને મારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... phuṁkamāṁ dhumralōcananē māranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Foonkma dhumralochan ne maarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિચારોના રક્તબીજ હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vicārōnā raktabīja haṇanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vichaarona raktabeej Harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પવિત્રતાની ઉદ્ગાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pavitratānī udgātā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pavitrataani Uddgaata re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સૃષ્ટિનું નિવારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sr̥ṣṭinuṁ nivāraṇa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Srushtinu nivaaran karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ઉત્તરોતર ઉત્તમ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... uttarōtara uttama banāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Uttarottar uttam banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિવિધતામાં બિરાજતી વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vividhatāmāṁ birājatī vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vividhataama biraajti vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સૌ ની રક્ષણકારી સંરક્ષણકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sau nī rakṣaṇakārī saṁrakṣaṇakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sau ni rakshankaari sanrakshankari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અશરણને શરણ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aśaraṇanē śaraṇa āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Asharane sharan aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પ્રસન્ન ચિત્ત રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prasanna citta rākhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Prasann chit rakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દિગ્વિજય અપાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... digvijaya apāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Digvijay aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
રણચંડી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... raṇacaṁḍī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ranchandi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ગુણધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... guṇadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Gun-dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નિર્ગુણ નિરાકાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nirguṇa nirākāra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nirgun niraakar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સગુણ સાકાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saguṇa sākāra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sagun saakar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ચિંતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ciṁtā haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chinta karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ભય હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhaya haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhay harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પાર્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pārvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parvati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કાત્યાયની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kātyāyanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Katyayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ચંદ્રઘંટા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... caṁdraghaṁṭā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chandraghanta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
શ્રેષ્ઠ સહુને બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śrēṣṭha sahunē banāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shreshtha sahune banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જેષ્ઠા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jēṣṭhā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeshthaa re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સમૃદ્ધિ વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... samr̥ddhi vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Samruddhi vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જ્વાલા રૂપે બિરાજમાન માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jvālā rūpē birājamāna mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jwaala roope birajmaan mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પિંડે પિંડે પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... piṁḍē piṁḍē pragaṭanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pinde pinde pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ખીર ખાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... khīra khānārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kheer khanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જલ રૂપે વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jala rūpē vahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jal roope vahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પ્રાણ રૂપે ખીલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prāṇa rūpē khīlanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Praan roope kheelnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વાણી રૂપે બોલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vāṇī rūpē bōlanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vaani roope bolnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ખડક તલવાર રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... khaḍaka talavāra rākhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Khadak talwaar raakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ખપ્પરથી ઇચ્છામુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... khapparathī icchāmukta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Khappar thi ichha-mukth karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કુંજ કુંજમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kuṁja kuṁjamāṁ rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kunj kunj ma rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કામધેનું રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kāmadhēnuṁ rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaamdhenu re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ગાયત્રી જગની વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gāyatrī jaganī vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Gayatri jag ni vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પ્રકૃતિ રૂપે પોસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prakr̥ti rūpē pōsanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Prakruti roope posnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કાળનો કાળ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kālanō kāla rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaalno kaal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કુંડલીનીમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kuṁḍalīnīmāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kundalini ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
શિવમાં સદા વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śivamāṁ sadā vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shiv ma sadaa vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ચંદ્રની શિતલતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... caṁdranī śitalatā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chandra ni Sheetalta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દરિયાદિલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dariyādila rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dariyaadil re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પર્વત રૂપે પોશતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... parvata rūpē pōśatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parvat roope poshati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મંદ મંદ મુસ્કુરાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... maṁda maṁda muskurātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mand mand muskuraati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અવિચલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... avicala rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Avichal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અનેક નામે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... anēka nāmē pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anek naame poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિશ્વસ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvasvarūpiṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishvaswaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ધૈર્યધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dhairyadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dhairya-dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અમૃત વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amr̥ta varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amrut varsaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અનાદિ કાળથી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... anādi kālathī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anaadi kaalthi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અંત ને આરંભની વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁta nē āraṁbhanī vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ant ne aarambh ni vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સર્વ ધર્મમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarva dharmamāṁ pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarva dharma ma poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હિમ પુત્રી રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hima putrī rē vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Him putri re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દીનદુખિયાની રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dīnadukhiyānī rē vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Deen-dukhiya ni re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કાળી સ્વરૂપે વિનાશકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kālī svarūpē vināśakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaali swaroope vinaashkarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દુર્ગા રૂપે નવરાત્રીમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... durgā rūpē navarātrīmāṁ pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Durga roope navratrima poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કાળરાત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kālarātrī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaalratri re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અમૃતમંથન કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amr̥tamaṁthana karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amrutmanthan karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જીવને શિવ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanē śiva banāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeevne shiv banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ધર્મયુદ્ધ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dharmayuddha karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dharma-yuddha karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અહંકારનો વધ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ahaṁkāranō vadha karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ahankaarno vadh karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિકારોને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vikārōnē haṇanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vikarone han-nari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
શ્વાસોશ્વાસમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śvāsōśvāsamāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Swaso swas ma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ત્રિશુલેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... triśulēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Trishuleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કમલેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kamalēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kamleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હંસવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... haṁsavāhinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hansvaahini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ગીતાની ઉદ્ગાથા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gītānī udgāthā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Geetani uddgaatha re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ત્રિનેત્રધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... trinētradhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Trinetradharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નવ નવ નોરતે ગરબે ઘૂમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nava nava nōratē garabē ghūmatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nav nav norte garbe gumati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ગીતના સૂરમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gītanā sūramāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Geet na sur ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અખંડ જ્યોતિમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... akhaṁḍa jyōtimāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Akhand jyotima ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સંગીતમાં ગુંજન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saṁgītamāṁ guṁjana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sangeetma gunjan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
યજ્ઞના તપમાં પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yajñanā tapamāṁ prasanna thānārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yagnya na tapmaa prasann thaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ધૂપ બની સુગંધ ફેલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dhūpa banī sugaṁdha phēlāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dhoop bani sugandh felaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દીપ બની પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dīpa banī pragaṭanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Deep bani pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ચંદન બની જીવન સુગંધિત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... caṁdana banī jīvana sugaṁdhita karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chandan bani jeevan sugandhit karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નૃત્યમાં આનંદ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nr̥tyamāṁ ānaṁda āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nrutyama anand aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મનચંચલતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... manacaṁcalatā haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mann chanchlta harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ચિત્ત ચોરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... citta cōranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chit chornari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દિલની ધડકન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dilanī dhaḍakana rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dil ni dhadkan re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
મૃત્યુને પરાજય કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mr̥tyunē parājaya karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mrutyu ne paraajay karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ઋષિમુનિઓની રક્ષા કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... r̥ṣimuniōnī rakṣā karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Rishi munio ni raksha karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ઋષિઓના રૂપમાં પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... r̥ṣiōnā rūpamāṁ pragaṭanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Rishio na roop ma pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ભક્તોંના ભજનમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhaktōṁnā bhajanamāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhakto na bhajanma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પરમ વિજ્ઞાનની રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... parama vijñānanī rē vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Param vigyan ni re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
બુધ્દી બની ચેતવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... budhdī banī cētavanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Buddhi bani chetavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |