Share “ રહ્યાં છે વિચારો ને વિચારો ફરતા જીવનમાં, ગણીએ છે અમે તો તને અમારા વિચારોની શક્તિ. દીધું છે હૈયું અમે, ભર્યા છે એમા રે ભાવો રે, રહેજે રહેજે એમાં તું બનીને અમારી ભાવનાની મૂર્તિThoughts keep on wandering in life, Oh, divine mother, we consider you the energy of our thoughts. We have given you our heart, and filled it with devotion, You remain within as the idol of our worship. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous નજર પ્રભુને સાકારમાં જોવા ચાહે, Next જુવો જરા જીવનમાં, પાત્રો તો એના એ જ છે;