Share “ જુવો જરા જીવનમાં, પાત્રો તો એના એ જ છે; પણ લાગણીના વહેણ બદલાયા છે. નજરની નજર તો એની એ જ છે, પણ એમા દૃષ્ટિના દોર તો આજે બદલાયા છે.Just see in life, the characters are all the same; But the flow of emotions has changed. The vision of the eye is the same, But the stream of vision have changed today. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous રહ્યાં છે વિચારો ને વિચારો ફરતા જીવનમાં, Next કહે છે માનવી જીવનમાં જેટલું,