Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5534 | Date: 31-Oct-1994
પડી ગયો છું જીવનમાં બીમાર હું તો પ્રભુ (2)
Paḍī gayō chuṁ jīvanamāṁ bīmāra huṁ tō prabhu (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5534 | Date: 31-Oct-1994

પડી ગયો છું જીવનમાં બીમાર હું તો પ્રભુ (2)

  No Audio

paḍī gayō chuṁ jīvanamāṁ bīmāra huṁ tō prabhu (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-10-31 1994-10-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1033 પડી ગયો છું જીવનમાં બીમાર હું તો પ્રભુ (2) પડી ગયો છું જીવનમાં બીમાર હું તો પ્રભુ (2)

ચાહું છું હું, માગું છું પ્રભુ, તંદુરસ્તી મારી તો પાસે તારી

નથી એક રોગ મને રે પ્રભુ, અનેક રોગોથી ઘેરાયેલું છે તન મન મારું

ખૂટે છે કંઈક ચીજો મારામાં, રોગોને હરી વધારજે તું શક્તિ મારી

ડગલેને પગલે જીવનમાં, શક્તિમાં રહ્યો છે ખૂટી, દેજે શક્તિની ગોળી તારી

જીવનમાં રહ્યો છું ધીરજમાં સદા ખૂટી, ભરી ધીરજ, સુધારજે સ્વસ્થતા મારી

ખૂટતી રહી છે જીવનમાં શાંતિ મારી, ભરી શાંતિ, સ્વસ્થતા જાળવજે મારી

કામક્રોધમાં રહ્યો છું ખૂબ પીડાઈ, કરી વાઢકાપ એની, સ્વસ્થતા જાળવજે મારી

લોભ લાલચની બીમારી છે પૂરાણી, કરવા દૂર ભરજે શક્તિ મારામાં તારી

ખોટા વિચારોમાં રહ્યો છું ઘેરાયેલો, છે જીવનની મારી એ મૂળ બીમારી

સદા તારા ચિંતનમાં મસ્ત રહેવું છે, જોઈએ છે સ્વસ્થતા એમાં મારી તો પૂરી

તન મન ધનની સ્વસ્થતા રહે જીવનમાં, દેજે માડી એવી ગોળી તારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍī gayō chuṁ jīvanamāṁ bīmāra huṁ tō prabhu (2)

cāhuṁ chuṁ huṁ, māguṁ chuṁ prabhu, taṁdurastī mārī tō pāsē tārī

nathī ēka rōga manē rē prabhu, anēka rōgōthī ghērāyēluṁ chē tana mana māruṁ

khūṭē chē kaṁīka cījō mārāmāṁ, rōgōnē harī vadhārajē tuṁ śakti mārī

ḍagalēnē pagalē jīvanamāṁ, śaktimāṁ rahyō chē khūṭī, dējē śaktinī gōlī tārī

jīvanamāṁ rahyō chuṁ dhīrajamāṁ sadā khūṭī, bharī dhīraja, sudhārajē svasthatā mārī

khūṭatī rahī chē jīvanamāṁ śāṁti mārī, bharī śāṁti, svasthatā jālavajē mārī

kāmakrōdhamāṁ rahyō chuṁ khūba pīḍāī, karī vāḍhakāpa ēnī, svasthatā jālavajē mārī

lōbha lālacanī bīmārī chē pūrāṇī, karavā dūra bharajē śakti mārāmāṁ tārī

khōṭā vicārōmāṁ rahyō chuṁ ghērāyēlō, chē jīvananī mārī ē mūla bīmārī

sadā tārā ciṁtanamāṁ masta rahēvuṁ chē, jōīē chē svasthatā ēmāṁ mārī tō pūrī

tana mana dhananī svasthatā rahē jīvanamāṁ, dējē māḍī ēvī gōlī tārī
Scan Image

Gujarati Bhajan no. 5534 by Satguru Devendra Ghia - Kaka
First...553055315532...Last