1994-12-24
1994-12-24
1994-12-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1103
ના કોઈ જીવનમાં વ્હાલું છે, ના કોઈ જીવનમાં તો પ્યારું છે

કામોને કામો જીવનમાં રે સહુના, વ્હાલાને પ્યારા એને તો બનાવે છે
આજે લાગતા વ્હાલા એના કર્મોથી, દિલ પરથી ઊતરી જવાના છે
રહેશે ના સદ્ભાવો સ્થિર તો જીવનમાં, પ્યારા કે વ્હાલા, ના પ્યારા કે વ્હાલા રહેવાના છે
અરે ચાહે છે હૈયાં વર્તન જીવનમાં જેવા, મળતા વર્તન એવા, પ્યારા ને વ્હાલા લાગે છે
આવતા વર્તનમાં પરિવર્તન, રહેશે વર્તન ત્યારે જેવા, પ્યારા વ્હાલાની પહેચાન આપી જાય છે
ઊતરી ગયા એકવાર નજરમાંથી જીવનમાં, જલદી ના પ્યારાને વ્હાલા બનવાના છે
સ્વાર્થે સ્વાર્થે લાગ્યા જે વ્હાલા જીવનમાં, ના પ્યારા એ તો રહેવાના છે
સમજશે જીવનમાં તો જે આપણને સાચા, વ્હાલાને પ્યારા એ તો લાગવાના
પ્યારા ને વ્હાલા રહેશે બદલાતા, ના કાયમ કોઈ, પ્યારાને વ્હાલા લાગવાના છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā kōī jīvanamāṁ vhāluṁ chē, nā kōī jīvanamāṁ tō pyāruṁ chē
kāmōnē kāmō jīvanamāṁ rē sahunā, vhālānē pyārā ēnē tō banāvē chē
ājē lāgatā vhālā ēnā karmōthī, dila parathī ūtarī javānā chē
rahēśē nā sadbhāvō sthira tō jīvanamāṁ, pyārā kē vhālā, nā pyārā kē vhālā rahēvānā chē
arē cāhē chē haiyāṁ vartana jīvanamāṁ jēvā, malatā vartana ēvā, pyārā nē vhālā lāgē chē
āvatā vartanamāṁ parivartana, rahēśē vartana tyārē jēvā, pyārā vhālānī pahēcāna āpī jāya chē
ūtarī gayā ēkavāra najaramāṁthī jīvanamāṁ, jaladī nā pyārānē vhālā banavānā chē
svārthē svārthē lāgyā jē vhālā jīvanamāṁ, nā pyārā ē tō rahēvānā chē
samajaśē jīvanamāṁ tō jē āpaṇanē sācā, vhālānē pyārā ē tō lāgavānā
pyārā nē vhālā rahēśē badalātā, nā kāyama kōī, pyārānē vhālā lāgavānā chē
|