1994-12-25
1994-12-25
1994-12-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1104
હવા હજી બદલાઈ નથી, હવા હજી બદલાઈ નથી, હવા હજી બદલાઈ નથી
હવા હજી બદલાઈ નથી, હવા હજી બદલાઈ નથી, હવા હજી બદલાઈ નથી
વહેતી હતી જે હવા તો સતયુગમાં, કળિયુગમાં એજ હવા આજ વહી રહી છે
જે વૃત્તિઓથી પીડાતા હતા સતયુગમાં, એજ વૃત્તિથી પીડાતા આજ ભી માનવ
સતયુગમાં પણ કામ ક્રોધથી પીડાતા હતા માનવી, આજ પીડી રહી છે એ તો ઝાઝી
વેરઝેરની માત્રા સતયુગમાં હતી થોડી, વૃત્તિ આજ પણ એ તો છૂટી નથી
યુગોમાં થયા ભલે પરિવર્તન, વૃત્તિમાં પરિવર્તન તો હજી આવ્યા નથી
સતયુગમાં પણ મન પર કાબૂ ના પામ્યા હતા, પરિસ્થિતિ આજ પણ બદલાઈ નથી
દુઃખ દર્દના ઉપાડા ભલે થોડા હતા, દુઃખ દર્દની માત્રા વધ્યા વિના રહી નથી
પ્રભુ દર્શન કાજે દોટ સહુની ચાલુ હતી, દોટ આજ એની હજી અટકી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
havā hajī badalāī nathī, havā hajī badalāī nathī, havā hajī badalāī nathī
vahētī hatī jē havā tō satayugamāṁ, kaliyugamāṁ ēja havā āja vahī rahī chē
jē vr̥ttiōthī pīḍātā hatā satayugamāṁ, ēja vr̥ttithī pīḍātā āja bhī mānava
satayugamāṁ paṇa kāma krōdhathī pīḍātā hatā mānavī, āja pīḍī rahī chē ē tō jhājhī
vērajhēranī mātrā satayugamāṁ hatī thōḍī, vr̥tti āja paṇa ē tō chūṭī nathī
yugōmāṁ thayā bhalē parivartana, vr̥ttimāṁ parivartana tō hajī āvyā nathī
satayugamāṁ paṇa mana para kābū nā pāmyā hatā, paristhiti āja paṇa badalāī nathī
duḥkha dardanā upāḍā bhalē thōḍā hatā, duḥkha dardanī mātrā vadhyā vinā rahī nathī
prabhu darśana kājē dōṭa sahunī cālu hatī, dōṭa āja ēnī hajī aṭakī nathī
|
|