Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5607 | Date: 27-Dec-1994
છે રે વર્તન તારું રે, છે રે એ તો જગમાં, તારા ને તારા જીવનની રે આરસી
Chē rē vartana tāruṁ rē, chē rē ē tō jagamāṁ, tārā nē tārā jīvananī rē ārasī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5607 | Date: 27-Dec-1994

છે રે વર્તન તારું રે, છે રે એ તો જગમાં, તારા ને તારા જીવનની રે આરસી

  No Audio

chē rē vartana tāruṁ rē, chē rē ē tō jagamāṁ, tārā nē tārā jīvananī rē ārasī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-12-27 1994-12-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1106 છે રે વર્તન તારું રે, છે રે એ તો જગમાં, તારા ને તારા જીવનની રે આરસી છે રે વર્તન તારું રે, છે રે એ તો જગમાં, તારા ને તારા જીવનની રે આરસી

રાખીશ રે વર્તન તારું તું, જેવું રે જીવનમાં, બનાવી આપશે તને, તારી રે આરસી

સ્થિતિ રહેશે જીવનમાં બદલાતી, વર્તન તારું એમાં રે કહી દેશે, તારા જીવનની કહાની

તારું ને તારું રે વર્તન છે રે એ તો, તારા ને તારા જીવનની બોલતી આરસી

વર્તને વર્તને જાશે બદલાતી રૂપરેખા જીવનની, બતાવી આપશે તારી એ આરસી

છે જ્યાં એ તારા જીવનની રે આરસી, દેખાડશે રૂપરેખા તારાને તારા જીવનની

હશે જોવી આરસીમાં તારા જીવનની જેવી, પડશે રાખવી વર્તનની એવી તકેદારી

બદલાતીને બદલાતી જાશે તસવીર તારી, જેવી દેખાડતી રહેશે તારી એ આરસી

રહેશે સ્થિર વર્તન જ્યાં તારું, બનાવશે સ્થિર તસવીર તારી તો એ આરસી

હશે જો અસ્થિર વર્તન જીવનમાં જો તારું, દેખાડશે ઘૂંધળી તસવીર તારી એ આરસી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē rē vartana tāruṁ rē, chē rē ē tō jagamāṁ, tārā nē tārā jīvananī rē ārasī

rākhīśa rē vartana tāruṁ tuṁ, jēvuṁ rē jīvanamāṁ, banāvī āpaśē tanē, tārī rē ārasī

sthiti rahēśē jīvanamāṁ badalātī, vartana tāruṁ ēmāṁ rē kahī dēśē, tārā jīvananī kahānī

tāruṁ nē tāruṁ rē vartana chē rē ē tō, tārā nē tārā jīvananī bōlatī ārasī

vartanē vartanē jāśē badalātī rūparēkhā jīvananī, batāvī āpaśē tārī ē ārasī

chē jyāṁ ē tārā jīvananī rē ārasī, dēkhāḍaśē rūparēkhā tārānē tārā jīvananī

haśē jōvī ārasīmāṁ tārā jīvananī jēvī, paḍaśē rākhavī vartananī ēvī takēdārī

badalātīnē badalātī jāśē tasavīra tārī, jēvī dēkhāḍatī rahēśē tārī ē ārasī

rahēśē sthira vartana jyāṁ tāruṁ, banāvaśē sthira tasavīra tārī tō ē ārasī

haśē jō asthira vartana jīvanamāṁ jō tāruṁ, dēkhāḍaśē ghūṁdhalī tasavīra tārī ē ārasī
Scan Image

Gujarati Bhajan no. 5607 by Satguru Devendra Ghia - Kaka
First...560256035604...Last