Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5610 | Date: 28-Dec-1994
કરજો રે વાસ, તમે રે પ્રભુ, મારા અંતરમાં, મારી વાણીમાં, મારા હૈયાંમાં
Karajō rē vāsa, tamē rē prabhu, mārā aṁtaramāṁ, mārī vāṇīmāṁ, mārā haiyāṁmāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 5610 | Date: 28-Dec-1994

કરજો રે વાસ, તમે રે પ્રભુ, મારા અંતરમાં, મારી વાણીમાં, મારા હૈયાંમાં

  Audio

karajō rē vāsa, tamē rē prabhu, mārā aṁtaramāṁ, mārī vāṇīmāṁ, mārā haiyāṁmāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1994-12-28 1994-12-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1109 કરજો રે વાસ, તમે રે પ્રભુ, મારા અંતરમાં, મારી વાણીમાં, મારા હૈયાંમાં કરજો રે વાસ, તમે રે પ્રભુ, મારા અંતરમાં, મારી વાણીમાં, મારા હૈયાંમાં

મારા વર્તનને જીવનમાં મહેકાવજો રે, ફેલાઈ સુગંધ એની તો મારા સંસારમાં

કુશંકાના કણો હટાવીને હૈયેથી મારા શ્વાસોમાં, વિશ્વાસ ભરજો મારા હર શ્વાસમાં

વિશુદ્ધતા ભરાવજો મારી નજરમાં, મનડું રહે જો જો તારા ચરણોમાં

નજરમાં વહેવા દેજો સદા કરુણા, હૈયાંને સદા ડૂબવા દેજો તમારી ભક્તિમાં

તણાઈએ ના જીવનમાં ખોટા ભાવોમાં, અંતર દ્રવતું રહે સદા તમારા સ્નેહમાં

માગું શક્તિ સમજવા તમારા ઇશારા, ખૂટું ના કદી હું તો શક્તિમાં

સુખમાં રહું હું તો સદા, જીવનમાં રાખું અન્યને તો સદા સુખમાં
https://www.youtube.com/watch?v=4BZlyudREB4
View Original Increase Font Decrease Font

કરજો રે વાસ, તમે રે પ્રભુ, મારા અંતરમાં, મારી વાણીમાં, મારા હૈયાંમાં

મારા વર્તનને જીવનમાં મહેકાવજો રે, ફેલાઈ સુગંધ એની તો મારા સંસારમાં

કુશંકાના કણો હટાવીને હૈયેથી મારા શ્વાસોમાં, વિશ્વાસ ભરજો મારા હર શ્વાસમાં

વિશુદ્ધતા ભરાવજો મારી નજરમાં, મનડું રહે જો જો તારા ચરણોમાં

નજરમાં વહેવા દેજો સદા કરુણા, હૈયાંને સદા ડૂબવા દેજો તમારી ભક્તિમાં

તણાઈએ ના જીવનમાં ખોટા ભાવોમાં, અંતર દ્રવતું રહે સદા તમારા સ્નેહમાં

માગું શક્તિ સમજવા તમારા ઇશારા, ખૂટું ના કદી હું તો શક્તિમાં

સુખમાં રહું હું તો સદા, જીવનમાં રાખું અન્યને તો સદા સુખમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karajō rē vāsa, tamē rē prabhu, mārā aṁtaramāṁ, mārī vāṇīmāṁ, mārā haiyāṁmāṁ

mārā vartananē jīvanamāṁ mahēkāvajō rē, phēlāī sugaṁdha ēnī tō mārā saṁsāramāṁ

kuśaṁkānā kaṇō haṭāvīnē haiyēthī mārā śvāsōmāṁ, viśvāsa bharajō mārā hara śvāsamāṁ

viśuddhatā bharāvajō mārī najaramāṁ, manaḍuṁ rahē jō jō tārā caraṇōmāṁ

najaramāṁ vahēvā dējō sadā karuṇā, haiyāṁnē sadā ḍūbavā dējō tamārī bhaktimāṁ

taṇāīē nā jīvanamāṁ khōṭā bhāvōmāṁ, aṁtara dravatuṁ rahē sadā tamārā snēhamāṁ

māguṁ śakti samajavā tamārā iśārā, khūṭuṁ nā kadī huṁ tō śaktimāṁ

sukhamāṁ rahuṁ huṁ tō sadā, jīvanamāṁ rākhuṁ anyanē tō sadā sukhamāṁ
English Explanation: Increase Font Decrease Font

Oh lord, please come and stay within me, in my speech, in my heart

Beautify my behaviour such that its fragrance spreads within my world

Remove all the atoms of suspicions from my heart, fill my each breath with faith for you

Fill purity in my vision, my mind always remains in your feet

Always let compassion flow from my eyes, let my heart always be immersed in your devotion

Never should I be lost in false emotions in life, let my inner self by completely dissolved in your affection

Ask for energy to understand your nuances, never should I be empty of this energy

Always should I remain in happiness, in life should always keep everyone happy.
Scan Image

Gujarati Bhajan no. 5610 by Satguru Devendra Ghia - Kaka

First...560556065607...Last